SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન-લેખસંગ્રહ. ( ૨૦ ) fશત્રુંજય પર્વત ---------------------------------------------------- ------------------------ પિતાના ભાઈ દેવ ભીમ, વનના અને દોટ દેવરાજ પ્રમુખ વકીચ કુટુંબ સાથે મહાવીર તીર્થકરની એ દેવકુલિકા, તપાગચ્છાચાર્ય શ્રી વિજયદાનસુરિ અને તેમના પટ્ટધર વિજયવીરરિના ઉપદેશથી કરાવી. આ લેખ, આઠશ્વર ભગવાનના મંદિરની ભમતીના ઈશાન ખુ. @ામાં આવેલા ગધારીયા ચામુખ–મંદિરમાં ૯ પંકિતમાં ખેલા છે. સં. ૧૯૨૦ના કાર્તિક સુદી 2 ને શનિવારના દિવસે એ મંદિરની પ્રતિષ્ઠા થઈ. ગધાર નિવાસી શ્રીમાલજ્ઞાતીય સ. પાસવીર (સ્ત્રી પૂતલ) ના પુત્ર વર્ધમાન (શ્રીએ બે, વિમલાદે અને અમર) ના પુત્ર સા. શામજી એ, સા. લઇ, મા. હુંસરાજ અને સા. મનજી આદિ પિતાના ભાઈએ વિગેરે કુટુંબ સાથે, શત્રુંજય પર્વત ઉપર ચતુરવાળું શાંતિનાથ તીર્થકરનું મહેણું મંદિર, તપગચ્છાચાર્ય શ્રી વિદ્યાનસૂરિ અને શ્રી હરવિજ્યસૂરિના શુભ-ઉપદેશથી, બનાવ્યું. ' આ લેખ, ઈશાનધ્યમાં, આદીશ્વરના મંદિરની દિવાલની સામેની દેહરીમાં ૮પતિમાં કેતલે છે. આની મિતિ સં. ૧૬૦ ના વૈશાખ સુદ ગુરૂવારની છે. ગવારના રહેવાસી પ્રવાટ જ્ઞાતીય સંઘવી જાવડના પુત્ર સં. સીપા (સ્ત્રી ગિરવ્યુ) ના પુત્ર જીવંતે, સં. કાઉજી અને સં. આ ટુજી પ્રમુખ પિતાના ભાઈ વિગેરે કુટુંબ સાથે, શ્રીવિદાનસુરિ અને શ્રી હરિવિજયસૂરિના સદુપદેશથી, પાર્શ્વનાથ તીર્થકરની દેવકુલિકા બનાવી. આ લેખ, ઉપરના લેખવાળી દેવકુલિકાની જમણી બાજુએ આ વેલી દેવકુલિકામાં, ૮પતિમાં કેલરેલ છે. આની મિતિ ઉપર મુજબ જ છે, અમદાવાદ નિવાસી : ડીસાવાલ જ્ઞાતિના, મડું, વાઈ (હાલનું : વર્તમાનમાં માત્ર ઓસવાલ, પ્રિોરવાડ, અને શ્રીમાલ તેજ જનધર્મ પાલનારી દેખાય છે, પરંતુ પૂર્વમાં પ્રાય: ડીસાવાલ, નાણાવાલ, મટ, નાગર, ગુ, ખટાવતા, વાયદા આ બધી વસ્થ જતો નર્મ પાલતી હતી એમ આ પ્રાચીન લેબો વિગેરે ઉપરથી સ્પષ્ટ જણાય છે. “મટું એ શબ્દ નામની પૂર્વે, આબ વિગેરેના ઘણું લેબમાં
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy