SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જેનલેખસંગ્રહ. ( ૧૨ ) [ શત્રુંજ્ય પર્વત (૧૩) સિદ્ધાંતસમુદ્ર અગર સિદ્ધાંતસાગર. (૨૫) વિવેકસાગર, સંવત (૧૪) ભાવસાગર. ૧૯૪૦, (નં. ૧૧૧. ) (૧૫) ગુણનિધાન અગર ગુણસમુદ. ૪ સાગરગની પટ્ટાવાળી, આયાદી, ઘણી ખરી, નં. ૮ માં આવી છે અને તેમાં અર્વાચીન મિતિ સં. ૧પ છે. (1) રાજસાગર. (૨) વૃદ્ધિસાગર. (૩) લમીસાગર. (૪) કલ્યાણસાગર. (૫) પુષ્પસાગર, (૬) ઉદયસાગર. (૭) અણસાગર. (૮) શાંતિસાગર, સંવત ૧૮૮૬, ન. પપ, નં. ૫૦; સંવત ૧૮૮૮, નં. ૨, નં. ૬૫, સંવત્ ૧૮૯૬,નં. ૭૦, નં. ૭૧, નં. ૯ર, નં. ૭૯. બીજા બે ગાના ગુરૂઓનાં નામ, (૧) રામસુરિ, લઘુપાલ ૭, નં ૪૨, સં. ૧૮૧૫, (૨) પંડિત અણુશળ, પાચદ ગચ્છ, નં. ૯૫, સં. ૧૯૦૮. ઇને એમ વિચાર ઉત્પન્ન થાય કે “પાયચન્દ” એ પાવાદ અગર પાંચને બદલે ભૂલથી વાપર્યું છે, પણ જુઓ ભાન્ડારકરને રીપોર્ટ એન સં. મેન્યુફ્રીપ્ટસ ૧૮૮૩-૮૪, પૃ. ૧પ. જન સાધુઓના વિભાગ પછી, શ્રાવકના વિભાગે જાણવા જરૂરના છે, અને સુભાગે એવી બાબતોની માહિતી આપણે આ લેખમાં આપી છે. લેખમાં જે જે જાતિનાં નામો વપરાએલાં છે તે સામાં, ઓસવાલનું નામ ઘણીવાર આવે છે. કારણકે આ ન્યાત જો કે બહુ ઉમદા કુલમાંથી ઉતરી આવેલી નથી, પરંતુ તે ઘણી પિસાદાર છે. તેનાં જુદાં જુદાં રૂપ વાપર્યા * 3. બુકનું આ કથન ભૂલ ભરેલું છે. કારણ કે એસવાલ જતિ વિધિ ક્ષત્રિાજપૂતોની બનેલી છે. ક્ષત્રિમાં માંસભક્ષણ અને મદ્યપાન પ્રચલિત દેનાથી તેમનાથી જુદા કરવા માટે પૂર્વના જૈનાચાર્યોએ, જૈનધમાયાથી ક્ષત્રિયોને એ એશિવાલ જતિના રૂપમાં મુકાયા છે.-સંગ્રાહકે.
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy