SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ * ૩૨૪ ૩૨૫ ૩૧૯૩૨ હથુડીથી એક માઈલ દૂર આવેલા મહાવીર મંદિરના ખંભે ઉપર (રાતા મહાવીર) ૩૧–૩૨૦ રાતા મહાવીરના મંદિરના સભામંડપમાંના તંભ ઉપર. ૩૨૧. તે મંદિરની પૂર્વ બાજુની પરસાલ નીચે. ૮ (શમિપાટી) સેવાડી ( ૩૨૩-૩૩૦) મારવાડના જોધપુર રાંજાના ગેડવાડ પ્રાન્તમાં આવેલા વાલી જીલ્લાના મુખ્ય શહેર બાલા નગરથી અગ્નિકોણમાં પાંચ માઈલ દૂર આવેલું છે. ) ૩૨૩ સેવાડીમાં આવેલા મહાવીર દેવાલયના અગ્રભાગમાં રહેલા ભેંયરાના દ્વારની બારસાખ ઉપર. મહાવીર મંદિરના અગ્રભાગમાં આવેલા એક દેવગૃહ પાસે, મહાવીર મંદિરના અગ્રભાગમાં આવેલા એક બીજા દેવાલયના દ્વારની બારસાખ ઉપર. ૯ નાડલાઈ (૩૩૧-૩૪૪) ગડવાડ પ્રાંતમાં આવેલા દેસુરી જીલ્લાના મુખ્ય શહેર દેસુરીથી વાયવ્યકોણમાં ૮ માઈલ દૂર ). A (1) આદિનાથનું મંદિર ૩૩૧ સભામંડપમાં બે સ્તંભ ઉપર રહેલા એકઠામાં. ૩૩૭–૩૩૪ ઉપરના ચોકઠાની સામી બાજુ ૩૩૬ રંગમંડપમાં ડાબી બાજુએ આવેલ ભીતમાં ૩૩૭ આદિનાથની પ્રતિમા ઉપર. ૩૩૮-૩૩૯ મંદિરની આજુબાજુ આવેલી દેવકુલિકાઓ ઉપર, ३४४ રંગમંડપમાં પેસતાં ડાબા હાથ તરફ. (IT ) તેમનાથ મંદિર (નાડલાઈથી અગ્નિકોણમાં આવેલી ટેકરી ઉપર. ૩૩ર૩૩૫ તે મંદિરમાં સ્તંભ ઉપર.
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy