SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ उक्कासेणं दो सागरोवमाई । साम्मे णं भंते ! कप्पे परिग्गहियादेवीणं केवइयं कालं ठिई પ્ળ્યા ? गोयमा ! जहन्नेणं पलिओ वमं उक्कासेणं सत्त पलिओवमाई । साम्मे णं भंते ! कप्पे अपरिगहियादेवीणं केवइयं कालं ठिई पण्णचा ? गोयमा ! जहन्नेणं पलिओवमं, उक्का सेणं पण्णासं पलिओ माई । ईसाणे णं भंते ! कप्पे देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? गोरमा ! जहन्नेणं साइरेगं पलिओवमं, उक्केासेणं साइरेगाई दो सागरोवमाई | ईसाणे णं भंते! कप्पे परिग्गहियादेवीणं केवयं कालं ठिई પૃqત્તા ? गोगमा ! जहन्नेणं साइरेगं पलिओवमं उक्कोसेणं नव पलिओवમારું । ל પ્રમાણનિરૂપ જઘન્ય પત્યે પમની અને ઉત્કૃષ્ટ ૨ સાગરાપમ પ્રમાણુ છે. પ્રશ્ન– ભગવન્ ! સૌધમ કલ્પમાં પરિ ગૃહીતાદેવીએની સ્થિતિ કેટલી છે ? – ઉત્ત” – ગૌતમ ! સૌધમ કલ્પમાં પરિ– ગૃહીતા દેવીઓની સ્થિતિ જઘન્ય એક પલ્યા૫મ અને ઉત્કૃષ્ટ સાત પુલ્યેાપમની છે. : - પ્રશ્ન– ભગવન્ ! સૌધ કલ્પમા અ– રિગૃહીતા દેવીએની સ્થિતિ કેટલી છે ? ઉત્તર- ગૌતમ ! સૌધમ કલ્પમાં અપરિગૃહીતા દૈવીએની સ્થિતિ જઘન્ય એક પલ્સેપમ અને ઉત્કૃષ્ટ ૫૦ પલ્યેાપમ પ્રમાણ છે. T પ્રશ્ન– ભદત ! ઈશાનકલ્પમાં દેવાની સ્થિતિ કેટલી છે ? ઉત્તર- ઇશાનકલ્પના દેવાની સ્થિતિ જઘન્ય કંઈક અધિક પત્યે પમપ્રમાણ અને ઉત્કૃષ્ટ કંઈક અધિક ર સાગરોપમની છે. પ્રશ્ન- ભગવન્ ! ઈશાનકલ્પમા પરિ– ગૃહીતા દેવીઓની સ્થિતિ કેટલી છે ? ઉત્તર- ગૌતમ ! ઈશાનકપમાં પરિગૃહીતા દેવીએની સ્થિતિ જઘન્ય કઇંક અધિક પત્યેાપમની અને ઉત્કૃષ્ટ નવ પલ્યાપમ પ્રમાણ છે.
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy