SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર-ગૌતમ! જઘન્ય દશહજાર વર્ષની અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની છે. પ્રશ્ન- ભદંત ! વાણચન્તરદેવીઓની સ્થિતિ કેટલી છે? गोयमा ! जहन्नेणं दस वाससहस्साई उकासेणं पलिओवमं । वाणमंतरीणं देवीणं भंते ! केवइयं कालं ठिई पण्णता ? गोयमा ! जहण्णेगं दस वाससहस्स.ई उक्कासेणं अद्धपलिओवमं । जोइसियाणं भते ! देवाणं केवइयं कालं ठिई पण्णता ? गोयमा ! जहणणं सातिरंगे अट्ठभागपलिभोवम, उक्कासेणं पलिओवमं वाससयसहस्समभहियं । ઉત્તર- ગૌતમ ! જઘન્ય દશહજાર વર્ષની અને ઉત્કૃષ્ટ અર્ધા પાપમની છે. પ્રશ્ન-ભદંત! તિષ્ક દેવની સ્થિતિ કેટલી છે? ઉત્તર- ગૌતમ! જઘન્ય સ્થિતિ કંઈક અધિક પલ્યોપમના આઠમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક પલ્યપમ પ્રમાણ છે. પ્રશ્ન- ભગવદ્ ! તિષ્ક દેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- ગૌતમ! જઘન્ય પલ્યોપમના આઠમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ૫૦ હજાર વર્ષ અધિક અપલ્ય પ્રમાણ જાણવી जोइसियदेवीण मंते ! केवडयं कालं ठिई पण्णता ? गोयमा ! जहन्नेणं अट्ठभागपलिओवम, उकासेणं अद्धपलिओवम पण्णासाए वासंसहस्से हिं अब्भहियं । चंदविमाणाणं भंते ! देवाणं केवयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहन्नेणं चउभागपलिओवम, उक्कोसेण पलिओवमं वाससयसहस्समभडियं । चंदावमाणाणं भंते ! देवीर्ण केवइयं कालं ठिई पण्णत्ता ? પ્રશ્ન-ભગવદ્ ! ચ દ્રવિમાનોના દેવની સ્થિતિ કેટલી છે ? ઉત્તર– ગૌતમ! જઘન્ય પલ્યના ચોથાભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક પલ્યોપમ પ્રમાણ છે. પ્રશ્ન- ભદંત ! ચદ્રવિમાનની દેવીઓની સ્થિતિ કેટલી છે? गोयमा ! जहण्णेणं चउभागपलिओवम उक्कासेणं अद्धपलिओवमं पण्णासाए वाससहस्से हिं अमहियं । ઉત્તર-ગૌતમ ! જઘન્ય પલ્યના ચોથા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ૫૦ હજાર વર્ષ अधि मद्धपक्ष्या५म प्रभाए छ.
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy