SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ प्रद्योतिका टीका प्र. १ जीवाभिगमस्वरूपनिरूपणम् ३७ अयं भावः उपयोगवत्त्वलक्षणजीवत्वं यथा - संसारिजीवेषु विद्यते तथा - मुक्तजीवेष्वपि वर्तते एवेति उपयोगवत्त्व लक्षणजीवत्वमुभयत्रापि समानरूपमेवेति । संसार्यससारिणोरुभयोरपि जीवयोरुपयोगवत्त्वात्मक जीवत्वस्य समानतया कथनेन बौद्धमतं न्यायमतं च प्रतिक्षिप्त भवति तथाहि - बौद्धोहि क्षणिकविज्ञानरूपं जीवमभ्युपगच्छति यावत्संसार क्षणिक विज्ञानधारा सन्तानरूपेण प्रवहति तत्त्वज्ञानेन यदा सा धारा विच्छिद्यते तदा विज्ञानघारा समुच्छेदरूपा मुक्तिर्भवति मुक्तजीवे विज्ञानं न भवति इति तन्मतं निराकृतमाचार्येण उभयोरेकरूपत्वकथनेन यदा उपयोगमात्रं जीवस्य - स्वरूपम् तदा को हि बुद्धिमान् पुरुष स्ववधाय प्रयत्नं कुर्यात् सर्वोऽपि कर्मसंप्राप्तदुःखं निवर्तयितु यतते न तु स्वकीयस्वरूपविनाशाय क. प्रेक्षावान् स्वविच्छेदाय कुठारं व्यापारयति यदि मोक्षे स्व प्रकट करता है । अर्थात् उपयोग लक्षण युक्तता जीवत्व का सामान्य लक्षण है । यह लक्षण जिस प्रकार से ससारी जीवों में पाया जाता है उसी प्रकार से वह मुक्त जीवो में भी पाया नाता है । भव' लक्षण की तुल्यता दोनों में है । इस उपयोग लक्षण की तुल्यता के कथन से बौद्धमत और न्यायमत - नैयायिक मतका निरसन ( खण्डन ) हो जाता है - जैसे- बौद्ध ने "क्षणिक विज्ञान रूप जीव है" ऐसा माना है । जबतक ससार है- तब तक क्षणिक विज्ञान धारासन्तान रूप से चलती रहती है । तत्त्वज्ञान वह धारा जब विच्छिन्न हो जाती है तब विज्ञान धारा के समुच्छेद होने रूप मुक्ति जीव की हो जाती है । मुक्ति में मुक्त जीव को ज्ञान नहीं रहता है | इस बौद्ध की मान्यता में असमीचीनता कहते हुए आचार्य कहते है कि जीव का लक्षण ही जब उपयोगरूप है तो कौन बुद्धिमान् पुरुष अपने ही वध के लिये प्रयत्न करेगा-समस्त जीव कर्मसंप्राप्त दुःख को दूर करने के लिये प्रयत्न करते है अपने स्वरूप को नष्ट करने के लिये प्रयत्न नहीं करते हैं । यदि मोक्ष में स्व-स्वरूप ही नष्ट हो जाता हो तो એટલે કે ઉપયેગ લક્ષણસંપન્નતા જીવત્વનુ સામાન્ય લક્ષણ છે. આ લક્ષણને જેમ સ‘સારી જીવામાં સદ્ભાવ હાય છે, એજ પ્રમાણે મુક્તજીવામાં પણ સદ્ભાવ હાય છે. આ રીતે ખન્નેમાં લક્ષણની સમાનતા છે આ ઉપયેાગલક્ષણની તુલ્યતાના કથન દ્વારા બૌદ્ધમત અને નૈયાયિકમતનુ' ખડન થઈ જાય છે. બૌદ્ધો એવુ માને છે કે “ક્ષણિક વિજ્ઞાન રૂપ જીવ છે,” જ્યાં સુધી સ`સાર છે ત્યાં સુધી ક્ષણિક વિજ્ઞાનધારા સન્તાનરૂપે ચાલુ રહે છે. તત્ત્વજ્ઞાન વડે જ્યારે તે ધારા વિચ્છિન્ન થઈ જાય છે, ત્યારે વિજ્ઞાનધારાના સમુચ્છેદરૂપ મુક્તિની જીવને પ્રાપ્તિ થાય છે. મુક્તિ પ્રાપ્ત કર્યા બાદ મુક્ત જીવમાં જ્ઞાન રહી શકતું નથી, બૌદ્ધોની આ માન્યતા ખરાખર નથી એવુ પ્રતિપાદન કરવા નિમિત્તે આચાય કહે છે કે-જેમ જીવ ઉપયેાગરૂપ લક્ષણવાળા છે, તેા કા બુદ્ધિમાન્ પુરુષ પાતાના જ વધુને માટે પ્રયત્ન કરશે ? સમસ્ત જીવા કર્યાંના ઉદયને લીધે જે હુ ખેા આવી પડે છે. તેમને દૂર કરવાના પ્રયત્ન કરે છે—કાઈ પણ જીવ પેાતાના સ્વરૂપના નાશ કરવાને પ્રયત્ન કરતા નથી. જો મેાક્ષમાં સ્વસ્વરૂપના જ નાશ થઈ જતા હાય, તેા તેની પ્રાપ્તિને માટે પ્રયત્ન
SR No.010388
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages693
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy