SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयधोतिको टीका. प्र आहारद्वारनिरूपणम् ११५ वस्थितो यदा सूक्ष्मपृथिवीकायिको वर्तते तस्याधस्तात् अलोकेन व्याप्तत्वात अधोदिक् पुद्गलानामभावः आग्नेयकोणावस्थितत्वात् पूर्वदिक् पुद्गलाभावो दक्षिणदिक् पुद्गलाभावश्च, एवमधःपूर्वदक्षिणरूपाणां तिसणां दिशामलोकेन व्याप्तत्वात् ता 'दिशोऽपास्य याः परिशिष्टा ऊर्ध्वपश्चिमोत्तरारूपाः दिशस्तु अव्याहताः नालोकेन व्याप्ता इति, ताभ्य आगतान पुद्गलान् आहरन्ति । यदा पुनः स एवं सूक्ष्मपृथिवीकायिको जीवः पश्चिमां दिशमनुसृत्य वर्तते तदा पूर्वदिशाऽपि अधिका जाता द्वे च दिशौ दक्षिणाधस्त्यरूपे अलोकेन व्याहृते इति स चतुर्दिग्भ्य आगतान् मुलानाहरन्ति । यदा पुनः स एव पृथिवीकायिको जीव ऊर्ध्व द्वितीयादि प्रतरगतपश्चिमदिशमवलम्ब्य तिष्ठति तदा अधस्त्यापि दिग् अधिका प्राप्यते केवलं दक्षिणैवैका दिक् पर्यन्तवर्तिनी अलोकेन व्याह दिक् सम्बन्धी पुद्गलो का अभाव है। तथा आग्नेय कोण में अवस्थित होने से पूर्व दिशा के और दक्षिण दिशा से भी पुद्गलो का अभाव है । इस प्रकार अधो दिशा पूर्वदिशा और दक्षिण दिशा ये तीन दिशाएँ अलोक से व्याप्त होने के कारण इन तीनों को छोड़कर बाकी जो ऊन्वे पश्चिम और उत्तर दिशायें हैं वे अलोक से व्याप्त नहीं है । अतः इन तीन दिशाओ से आये हुए पुद्गलों का आहार करता है । और जब फिर वही सूक्ष्मपृथिवीकायिक जीव पश्चिम दिशा में वर्तमान होता है तब वहां उसके पूर्व दिशा और अधिक हो जाती है और दक्षिण दिशा और अधोदिशा ये दो दिशाएँ अलोकाकाश से व्याहत हो जाती है इसके कारण वह केवल चार दिशाओ से ऊर्ध्वदिशा, पूर्व दिशा, पश्चिम दिशा और उत्तर दिशा इन चार दिशाओ से आहार पुद्गलो को ग्रहण करता है । तथा-जब फिर वह पृथिवीकायिक जीव ऊपर के द्वितीयादि प्रतर गत पश्चिम दिशा को आश्रय करके रहता है- तब उसके अधो - અધદિશા સંબંધી પુલને અભાવ હોય છે તથા અગ્નિકોણમાં તે જીવ રહેલ હોવાને કારણે પૂર્વ દિશાના અને દક્ષિણ દિશામાં પુલને પણ અભાવ રહે છે, આ રીતે અધોદિશા, પૂર્વ દિશા અને દક્ષિણ દિશા, આ ત્રણ દિશાઓ અલેકથી વ્યાપ્ત હોવાને કારણે આ ત્રણે દિશાઓ સિવાયની જે દિશાઓ બાકી રહે છે તે દિશાઓ-ઊર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશાઓ અલેકથી વ્યાસ નથી, તેથી તેઓ તે ત્રણ દિશામાંથી આવેલાં પુલેને આહાર કરે છે, અને જ્યારે એ જ સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવ પશ્ચિમ દિશામાં સ્થિત (રહેલે) હોય છે, ત્યારે તે ઉપરની ત્રણ દિશાઓ ઉપરાંત પશ્ચિમ દિશામાંથી આવેલાં પુદ્ગલેને પણ આહાર કરે છે. તે સ્થિતિમાં દક્ષિણ દિશા અને અદિશા, આ બે દિશાઓ અલકાકાશથી વ્યાપ્ત થઈ જાય છે, તેથી તે માત્ર ચાર દિશાઓમાંથી ઊર્ધ્વ દિશા. પૂર્વદિશા, પશ્ચિમ દિશા અને ઉત્તર દિશામાંથી–આહારને યોગ્ય પુદ્ગલેને ગ્રહણ કરે છે તથા જ્યારે તે પૃથ્વીકયિક જીવ ઉપરના દ્વિતીયાદિ પ્રતરગત પશ્ચિમ દિશાને આશ્રય કરીને રહે છે ત્યારે ઉપરની
SR No.010388
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages693
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy