SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાર ઉઘાડકે છે. શ્રી ૨૨ | અષ્ટાપદની જાતરા, ફલ પામે ભાવે ભણે ભાસકે છે શ્રીભાવવિજય ઉવઝાયને, ભાણ ભાખે છે ફલે સઘલી આશકે | શ્રી ! ૨૩ ! दस पच्चख्खाण, स्तवन. | | દુહા | સિદ્ધાર નંદન નમું, મહાવીર ભગવંત ત્રિ ગડે બેઠા જિનવરૂ, પરખદાબાર મિલંત છે ૧ ગણધર ગામ તિણે સમે, પુછે શ્રી જિનરાય / દસ પચખાણ કીસાં કહ્યાં, કહે કવણુ ફલ થાય છે ૨ / છે હાલ // ૧ / સીમંધરકર | શ્રી જિનવર ઈમ ઉપદીશે સાંભલ ગૌતમ સ્વામી | દશ પચખાણ કીધાં થકાં, લહીયે અવિચલ ઠામ + ૧ શ્રી ને નવકારશી બીજી પિરિસી સાપરિશી, 'પરિશ્ન “એકાસણુ નિવિકહી, એકલઠાણું, “દિવઠ્ઠ ૫ શ્રી૨ દક્તિ “અબેલ °ઉપવાસ સહિ, એહજ દશ પચખાણ છે એહના ફલ સૂણો ગાતમા, જુજુ કરૂં વખાણ શ્રી ૩ રત્નપ્રભા શર્કરપ્રભા, વાલુપ્રભા ત્રીજી જાણ પંકપ્રભા ધ્રુમપ્રભા તમપ્રભા, તમતમાં ઠામ છે શ્રી ૪ નરક સાતે રહિસહી, કરમ કઠન કરે જેર છે જીવ કરમ વશ કરે જૂદા, ઉપજે તિણહી જ ઠેર છે થી છે ૫ એ છેદન ભેદન તાડના, ભુખ તૃષા વલી ત્રાસ છે જેમ જેમ પીડા કરે, પરમાધામીને ત્રાસ છે શ્રી છે દ છે રાત દિવસ ક્ષેત્ર વેદના, તિલ ભર નહીં તિહાં સુખ છે કિધાં કરમ તિહાં ભેગવે, પામે જીવ બહુ દુખ ! શ્રીu ૭ મે એક દિનની નવકારસી, જે કરે ભાવ વિશુદ્ધ સે વરસ નરકને આઉખો, દૂરી કરે જ્ઞાની બુદ્ધ છે શ્રી ૮ નિત્ય કરે For Private And Personal Use Only
SR No.010287
Book TitleJain Prachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorUjamshi Thakarshibhai Ahmedabad
PublisherUjamshi Thakarshibhai Ahmedabad
Publication Year1916
Total Pages426
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy