SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 2મી જિનેસર શક સાર છે ૧ . વિચર મા नेमनाथर्नु चैत्यवंदन. નેમી જિનેસર ગુણ ને, બ્રહ્મચારી સિરદાર ! સહસ પુરૂષશું આદરી, દીક્ષા જિનવર સાર છે ૧ | પંચાવનમેં દિન લહ્યા, નિરૂપમ કેવલના ભવિક જીવ પડિબેધવા, વિચરે મને હિયલ જાણ છે ૨ | વિહાર કરંતા આવિયાએ, બાવીસમા જિનરાય છે દ્વારિકા નયરી સમસયો, સમવસરણ તિહાં થાય છે ૩ બાર પરખદા તિહાં મલી, ભાખે જિનવર ધર્મ | સર્વ પર્વ તિથિ સાચે, જિમ પામે શિવ શર્મ | ૪ તવ પૂછે હરિ મને, ભાંખે દિન મુજ એક ડો ધર્મ કર્યા થકી, શુભ ફલ પામુ અનેક | ૫ | નેમ કહે કેશવ સુણા, વરસ દિવસમાં જેય | માગશર સુદી એકાદશી, એ સમે અવર ન કેય | ૬ | ધણ દિન કલ્યાણક થયાં, નેઉ જિનના સાર છે એ તિથિ વિધિ આરાધતાં, સુવૃત થયા ભવપાર | ૭ | તે માટે મોટી તિથિ,આરોધ મન શુદ્ધ અહે રસ્તો પિસહ કરે, મન ધરી આતમ બુદ્ધ | ૮ | દેઢ કલ્યાણક તણું એ, ગણ ગણ મન ૨ગ માનધરી આરાધીયે, જિમ પામે સુખસંગ છે ૯. ઉજમણું પણ કીએ, ચિત્ત ધરી ઉલ્લાશો પૂંઠાને વીંટાંગણ, ઈત્યાદિક કરે ખાસ છે એમ એકાદશી ભાવશું, આરાધે નર રાય છે. ક્ષાયિક સમકિતને ધ, જિન વંદી ઘેર જાય છે ૧૦ એકાદશી ભવિયણે ધરે એ, ઉજવલ ગુણ જિમ થાય છે ક્ષમાવિયે જસ ધ્યાનથી, શુભ સુરપતિ ગુણ ગાય છે ૧૧ || For Private And Personal Use Only
SR No.010287
Book TitleJain Prachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorUjamshi Thakarshibhai Ahmedabad
PublisherUjamshi Thakarshibhai Ahmedabad
Publication Year1916
Total Pages426
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy