SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૩ વરને પાયે નમું, પાલે શીયલ ઉદાર છે અઢાર સહસ સીલાંગ રથના ધણી, ઉતારે ભવપાર છે એ છે ૨ ચોથા વ્રતનેં સમુદ્રની ઉપમા. બીજાં નદીએ સમાન છે ઉતરાધ્યયને રે તે બત્રી સમે, ભાખેં જિન વૃદ્ધમાન છે એ છે ૩ છે કેસ્યા મંદીર ચોમાસું રહો. ન ચલ્ય સેલે લગાર છે તે થુલીભદ્રને જાઊં ભામણું, નમે નમે રે સે વાર એ છે ૪ શીતા દેખી રે શવ મહીયે, કીધાં કેડી ઉપાય સીતામાતા સીયલથી નવી ચલ્યાં, જગમાં સહુ ગુણ ગાય છે એ છે ૫ સીયલ વિહુણ રે માણસ કુટડાં, જેહવા આવલ કુલ સીયલ ગુણે કરી જે હામણાં, તે માશુસ બહુ મુલ છે એ છે ૬ નીત ઉઠીને રે તરસ સમરણ કરૂ, જેણે જગ જીત્યા રે કામ છે વ્રત લેઈને કે જે પાલે નહી, તેહનું ન લીજે રે નામ છે એ આછા દશમા અંગમાં રે સીયલ વખાણીઓ, સકલ ધરમ માંહી સાર છે કાંતીવિજય મુનીવર ઈશું પરે ભણે, સીયલ પાલે નરનાર છે છે એવા ઈતિ શ્રી ચર્થે મહાવ્રત સંપુર્ણમ છે ॥ अथ श्री पांचमा महाव्रतनी सझाय. | હવે રાયશેઠ તે બે જણા છે એ દેશી આજ સફલ મને રથ અતી ઘણે, મહાવ્રત ગાવા પાંચમા તણે છે છતાં સર્વ થકી પરગ્રહ તજે, તેહને સંજમ રમણ અતિ ભજે છે ? આવે છે જેથી સંજમ જાત્રા નિરવહિએ, તેને પરિગ્રહ માંહિ નવિ કહિએ છે જેઊપરે મુરછા હૈએ ઘણી, તેહને પરિગ્રહ ભા જગ ધણું આ મારા તૃણું તરૂણી સુમેહયા, તેણે વિસે વસવા ખોઈયા છે તૃષ્ણા તરુણ જસ ઘરબાલા, તે જગ સઘવાના ઓસીઆલા છે આ૦ ૩ તૃષ્ણ તરૂણી જે પરહરી, For Private And Personal Use Only
SR No.010287
Book TitleJain Prachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorUjamshi Thakarshibhai Ahmedabad
PublisherUjamshi Thakarshibhai Ahmedabad
Publication Year1916
Total Pages426
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy