SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે ૧૩ વચે વિસ્તાર મુનિવર વલી , મૂકયું મામું વખાણુ ઈશુ કામ ૨ | બુધશ્રી ક્ષમાવિજયજી ગુરુ તો છે, કર માણુક મુનિ ગુણગ્રામ પર છે અને ૧૪ છે અથ નવમવ્યાખ્યાન સજરાય પ્રારશ્યતે | ઢાલ અગ્યારમી છે ભરત નૃપ ભાવશું એ એ દેશી સંવત્સરી દિન સાંભળે એ, બારસી સૂત્ર સુજાણ છે સફલદિન આજુને એ છે એ આંકણું છે શ્રીફલની પ્રભાવના એ, સ્પા નાણું જાણું છે સ° છે ૧ સામાચારી ચિત્ત ધરે એ, સાધુ તશે આચાર સ૦ છે વડલહુડાઈ ખામણું એ, ખામે સહુ નર નાર છે સ ને ૨ રીષ વશે મન અષણ એ, રાખીને અમારે જેહ સકયું પાન જિમ કાઢવું એ, સંઘ બાહેર સહિ તેહ | સ | ૩ | ગલિત વૃષભ વધકારકુ એ, નિર્દય જાણે વિપ્ર છે સ . પંકિત બાહિર તે કહ્યો એ, જિમ મહાસ્થાને ક્ષિપ્રા સં૦ | ૪ | ચંદનબાલા મૃગાવતી એ, જેમ ખમાવ્યું તેમ છે સચંડ પ્રદ્યોતનરાયને એ, ઉદાયન ખમાવ્યું જેમ રે સા રે ૫ કુંભકાર શિષ્યની પરે એ, તિમ ન ખમા જેમ છે સ બાર બેલે પટ્ટાવલી એ, સુણતાં વાધે પ્રેમ છે સ• | ૬ પડિકમણું સંવત્સરી એ, કરિચે સ્થિર કરી ચિત્ત છે સ0 | દાન સંવત્સરી અને એક લીજે લાહ નિત્ત | સ | ૭ | ચઉવિત સંઘ સંતષિયે એ, ભક્તિ કરી બલિ ભાતિ | સ | ઈણિ પરં પર્વ પજૂષણ એ, ખ લક્ષમી અનંત | સ | ૮ | જિનવર પુજા અચાવિયૅ એ, ભક્તિ મુક્તિ સુખદાય . સછે ક્ષમાવિજય પંડિત તણે એ, બુધ માણુક મન થાય છે સ૦ ૯ મે ઈતિ For Private And Personal Use Only
SR No.010287
Book TitleJain Prachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorUjamshi Thakarshibhai Ahmedabad
PublisherUjamshi Thakarshibhai Ahmedabad
Publication Year1916
Total Pages426
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy