SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે હાલ નવમી છે કાય થકે સવાર છે અથવા ગરબાની દેશી ( છે નવમી વાડૅ નિવારજે રે, સાધુજી શણગાર છે શરીર શોભા શોભે નહી રે, અવની તલેં અણુગાર રે ૧ છે એમ ઉપર વીરજી રે, મુનિવર ધરજે રે મન એ શીખામણ એ માહરી રે, કરજે શીલ જતન ૨ રનાન વિલેપન વાસના રે, ઉત્તમ વસ્ત્ર અપાર છે તેલ બેલ આ તજે રે, ઉદઘટ વેશ મ પાર ૩ ઈ મેં ધરણી ધર્યો રે, જિમ રત્ન હાર્યો કુંભાર તિમ શીલરત્નને હારશે રે, જે કરશે શણગાર રે ૪ છે છે હાલ દશમી . ભટીયાણીની દેશી છે એકલી નારી સાથે, મારગે નવિ જાવું છે, વલી વાત વિશેષ ન કીજિયે છે એક સેજે નર દેય, શીલવંત નવિ સૂવે હિ, વલી સહેજે ગોલ ન દીજિયે છે ૧ ન સૂવારે નિજ પાસ સાડા છ વરસની હો કાંઈ પુત્રીને પણ હેજમાં સાત વરસ ઉપરાંત, સુતને પણ ન સૂવારે હૈ, કાંઈ શીલવંતિ તેમ સેજમાં છે ર છે સ્ત્રીસંગે નવ લાખ, જીવ પંચેદ્રિ હણાયે હે, કાંઈ ભગવતે ભાંગ્યું ઈચ્છું છે અસખ્યાતા પણ છવ, સમૂચિમ પંચૅપ્રિય હણાયે હૈ, વલી ઘણું કહીએં કિસ્યું છે ૩ છે એમ જાણી નર નાર, શીયલની સરહણ હા, સૂધી દિલમાં ધાર છે એહ દુર્ગતિનું મૂલ, અબ્રાહ્મસેવામાંહિ હે, જાતાં દિલને વાજે ૪ તપગચ્છ ગયણ દિણંદ, મન વંછિત ફલ દાતા હે, શ્રી હીરરત્નસૂરીશ્વર છે પામી તાસ પસાય, વાડે એમ વખાણી હો, શીયલની મનહરૂ પા ખંભાત રહી માસ, સત્તર શર્કે , શ્રાવણ વદિ બીજ બુધે ભણે છે ઉદયરત્ન કહે કર જોડ, શિયલવંત નર નારિ છે, તેહને જ ભામણે છે કે તે ઈતિ શ્રીશીલની નવવાડને સઝાય સંપૂર્ણ For Private And Personal Use Only
SR No.010287
Book TitleJain Prachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorUjamshi Thakarshibhai Ahmedabad
PublisherUjamshi Thakarshibhai Ahmedabad
Publication Year1916
Total Pages426
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy