SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૬ ૧ ૨ દર્શન જે થયાં જૂજૂઆ, તે એધનજરને ફેરે રે છે ભે થિરાદિક દષ્ટિમાં, સમકેતદષ્ટિને હેરે છે . વી. ૩ -દર્શન સલના નય ગ્રહે, આપ રહે નિજભા રે ! હિત કરી જનને સંજીવની, ચારે તે ચરાવે રે વીર ૪ દષ્ટિ થિરાદિક ચારમાં, મુગતિ પ્રયાણ ન ભાજે રે ! યણિ સયન જેમ શ્રમહર, સુરનર સુખ તેમ છાજે રે | વી. ૫છે એહ પ્રસંગથી મેં કહ્યું, પ્રથમદષ્ટિ હવે કહિયે રે ! જિહાં મિત્રા તિહાં ધજે, તે તૃણ અગનિ સે લહિયે રે છે વટ છે ૬. તપણું યમ ઈહિં સંપજે, ખેદ નહી શુભકાજે રે દ્વેષ નહીં વલી અવરસું, એહ ગુણ અંગ વિરાજે રે વીત્ર છે ૭ ગનાં બીજ ઈહાં ગ્રહે, જિનવર શુદ્ધ પ્રણામે રે ભાવાચારજ સેવના, -શિવઉગ સુઠામે રે વી કે ૮ દ્રવ્ય અભિગ્રહ પાલવા, ઓષધપ્રમુખને દાને રે છે આદર આગમ આસરી, લિખનાદિક બહુ માનેં રે ! વી. કે ૯ લેખન પૂજન આપવું, કૃતવાચના ઉદાહો રે છે ભાવવિસ્તાર સજઝાયથી, ચિંતન ભાવન ચાહે રે વી. ૧૦ બીજકથા ભલી સાંભલી, રોમાંચિત હુઈ દેહ ૨ | એહ અવંચક એગથી, લહિયે ધરમસનેહ રે વી છે ૧૧ છે સદગુરૂ ગે વંદનક્રિયા, તેહથી ફલ હેયે જેહ રે ! ચોગક્રિયા ફલદથી, ત્રિવિધ અવંચક એહ રે વી. ૧૨ ચાહે ચકેર તે ચંદને, મધુકર માલતી ભેગી રે છે તેમ ભવિ સહજ ગુણે હાયે, ઉત્તમનિમિત્ત સંગી રે ૧ વીર છે ૧૩ એહ અવંચાગ તે, પ્રગટે ચરમાવર્ત રે કે સાધુને સિદ્ધદશાસમે, બીજનું ચિત્ત પ્રવર્તે છે કે વી મે ૧૪ છે કરણ અપૂ ના નિકટથી, જે પહેલું ગુણઠાણું રે મુખ્યપણે તે ઈહ હોય, સુય શવિલાસનું ટાણું રે છે વી ૧૫ છે For Private And Personal Use Only
SR No.010287
Book TitleJain Prachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorUjamshi Thakarshibhai Ahmedabad
PublisherUjamshi Thakarshibhai Ahmedabad
Publication Year1916
Total Pages426
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy