________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
શ૩ દ્ધિ | ૫ | હવે નામ ચક્રવર્તી તણું, બાર ચકીજે શાશ્વે ભણ્યા છે પહેલે ચક્રી ભરતનરેશ, સુખે સાધ્યા જિણે ષટખંડ દેશ છે ૬ . બીજે સગર નામે ભૂપાલ, ત્રીજે મધવરાય સુવિશીલ છે ચોથા કહીયે સનતકુમાર, દેવપદવી પામ્યા જે સારાણા શાંતિ કુંથું અર ત્રિણે રાય, તીર્થકર પણ પદ કહેવાય છે સુભૂમ આઠમે ચકી થયે, અતિ લોભ તે નરકે ગયે ૫ ૮ છે મહા પદ્માય બુદ્ધિ નિધાન, હણિ દશમ રાજન ! ઈગ્યારમો જ્ય નામ નરેશ, બારમો બ્રહ્મદત્ત ચકોરેશ છે એ બારે ચકિસર કહ્યા, સૂત્ર સિદ્ધાંત થકી મેં કહ્યા . હવે વાસુદેવ કહું નવ નામ, ત્રિણ ખંડે જેણે જીત્યા ઠામ છે ૧૦ | વીર જીવ પ્રથમ ત્રિપુષ્ટ છે સ્વયંભૂ પુરૂષોત્તમ મહારાય, પુષસિંહ પુંડરિક રાય
૧૧ છે દત્ત નારાયણ કૃણ નશ, એહ નવ હવે બલદેવ વિન શેષ છે અચલ વિજયભદ્ર સુપ્રભ ભૂપ, સુદર્શન આનંદનંદનરૂપ તારા પદ્મારામ એ નવ બલદેવ, પ્રતિ શત્રુ નવ પ્રતિ વાસુદેવ ! અશ્વગ્રીવ તારક રાજે, મરક મધુ નિશુભ બä છે ૧૩ છે પ્રલ્હાદને રાવણ જરાસંઘ, જીત્યા ચકબલે સત્યસંઘ છે ત્રેસઠ સંખ્યા પદવી કહી, માતા ઈકસઠ ગ્રંથે લહિ . ૧૪ . પિતા બાવનને સાઠ શરીર, ઓગણસાઠ જીવ મહાધર છે પંચવણ તીર્થકર જાણ, ચક્રી સોવન વાન વખાણ છે ૧૫ | વાસુદેવ નવ શામલવાન, ઉજવલ તનુ બલદેવ પ્રધાન છે તીર્થકર મુક્તિપદ વર્યા, આઠ ચી સાથે સંચયો ૧૬ . બલદેવ આઠ તેહને સાથ, શિવપદ લીધો હાથોહાથ છે મઘવ રત્ કુમાર સુલેક, ત્રીજે સુર સેવે ગત સોગ છે ૧૭ નવમો બલદેવ બ્રહ્મનિવાસ, વાસુદેવ સહુ અધેગતિ વાસ છે અષ્ટમ ભરમ ચક્રિ સાથ, પ્રતિ વાસુદેવ સમા નરનાથ છે ૧૮ છે સુરવર સુખશાતા ભેગવી, નરક દુ:ખ વ્યથા અને
For Private And Personal Use Only