SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ܕܘܪ Acharya Shri Kailassagarsuri Gyanmandir લાલ, મર મલ્રિ નમિનાથ ! મેરે ખ્યા॰ ! પાર્શ્વનાથ દીક્ષા ૧લીધે લાલ, સેવા શિવપુર સાથ ! મેરે પ્યા॰ ! એકા॰ ૫૨ દ સૈાન એકાદશી એવડીરે લાલ, કલ્યાણક એકસો પચાસ ॥ મેરે ખ્યા ! શત ઉપવાસ મારાધારે લાલ, હાઇ ધરી લીલ વાસ ॥ મેરે પ્યા॰ !! એકા॰ ॥ ૩ ॥ કેવલજ્ઞાની જ્ઞાનરે લાલ, મહિમા ભાખ્યા ઉદાર ॥ મેરે૦ ૫ કૃષ્ણ પ્રભુ મુખે આદાર લાલ, ઉજજ્યેા વિધિ મનેાહાર ॥ મેરે૦ ૫ એકા॰ ॥ ૪ ॥ મિથ્યાત્વી માને ઘણુંરે લાલ, જિનશાસન દિન એહ ॥ મેરે ા આદરીયે માદર ઘણા રે લાલ, ધૃણુકણુ કચન ગેહુ ॥ મેરે 1 એકાવ ૫ ૫ ૫ સૈાન પણે પાસહ કરીરે લાલ, વિકથાના પરિહાર ભૈરેના ગણણું ગણીએ નેહશુંરે લાલ, હાઇ અલ્પ સંસાર ॥ મેરૈ એકા॰ ॥ ૬ ॥ એકાદશી મહિમા કહુંરે લાલ, ગાતમ માગલે વીર ા મેરે ! શ્રી મેવિજય સુપસાઉલે લાલ, મેરૂ લહે ભવ તીર u મેરે !! એકા॰ ॥ ૭ ॥ ઇતિ એકાદશી સ્તવનમ્ ॥ ॥ अथ सज्जायो । ढुंढक पचवीसीनी सज्जाय ॥ ॥ શ્રી શ્રુતદેવી પ્રણમી કહેર્યું, જિન પ્રતિમા અધિકાર નાં નિવ માને તસ વદન ચપેટા, માને તસ સિણગાર ૫ શ્રી જિન પ્રતિમાનું નહી રંગ, તેને કદિય ન કીજે સંગ ।। ૧ ।। કેવલ નાણી ચઉ નાણી, એણુ સમે નહીં ભરત મઝાર ॥ જિન પ્રતિમ જિન પ્રવચન, જેના એ માટે આધાર ॥ શ્રી૦ ૫ ૨૫ તે જિનવર પ્રતિમા ઉત્થાપી, કુમતિ હૈયા ફુટે ! તે વિના કીરિય હાનિ લાગે, તેતા થાથા કુટે ! શ્રી ॥ ૩ ॥ જિન પ્રતિમા ઃ For Private And Personal Use Only
SR No.010287
Book TitleJain Prachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorUjamshi Thakarshibhai Ahmedabad
PublisherUjamshi Thakarshibhai Ahmedabad
Publication Year1916
Total Pages426
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy