SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાવીર૦ મે ૨. સુંદર બેહેની આવે ! આભુષણ લાવે છે. ખાજાં રૂડાં લાવે છે મોતીચુર ભાવે | વીરને હેતે કરી જમાડે મહાવીર w, I વીર હોટા થશે ! નિશાળે ભણવા જાશે છે એમ ત્રિસલામાતા હરખાશે ! મહાવીર જા નંદિવર્ધન આવે ર ણી રૂડી લાવે | વીરને હેતે કરી પરણાવે છે મહાવીર પા વીર મહટા થાશે . જગતમાં ગવાશે છે એમ કાંતિ વિજય ગુણ ગાશે છે - હાવી૨૦ | ૬ | છે ઈતિ શ્રી વીરકુમારનું પાલણું સમાપ્ત છે नारकीनी सात ढालोनुं स्तवन. | શ્રીવીતશગાયનમ: ૫ શ્રીશારદાયનમ: // શ્રીત્રિસલાનંદન. પ્રણમીયે, શાસન નાયકવીર, સિદ્ધારથનુપકુલતીલે, બલવંત સાહસધીર # ૧ | ચરણ અંગુઠે ચાંપિયે, જેણે મેરગિરિદ, સવિસુર શંસય ઉપજે, જા ત્રિભુવન ચંદાર બાલલિલા સુખ જોગવી, પછી લીયે સંજમભાર, કેવળજ્ઞાન પામીકરી, કરે ભાવને ઉપગાર | ૩ | સમવસરણબેસીકરી, ગૌતમ આગળ વીર, નરકતણું દુઃખ વર્ણવે, સાંભળે વીર વજીર કા વિવિધ પ્રકારની વંદના, સહિતા નારકી જીવ, સાભલતાં હૈયે થરહરે, ભાખે શાસનવીર ૫ . _ ઢાલ પહેલી ત્રિપદિની છે ! પહેલી નરકે જાણજે, સાગર એકને, આયુ ભાખે વછરે એ / 1 + બીજી નરક જેયરે, સાગર ત્રણનું, આયુ એટલું જાણીએ એ મારા સાગર સાતનું આયુરે, ત્રિજીએ કહ્યા, કેવલિ For Private And Personal Use Only
SR No.010287
Book TitleJain Prachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorUjamshi Thakarshibhai Ahmedabad
PublisherUjamshi Thakarshibhai Ahmedabad
Publication Year1916
Total Pages426
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy