SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૫ તિક તખ આવી કરે ઉપયેગનેરે લેાલ ૫ ૪ ૫ હારે મારે વર્ સીદાન દઇને સ ંજમ લીધો, સિહુને ઉપસ સહ્મા પ્રભુએ ધણુારે લેાલ ! હાંરે મારે લાખ વરસ તપસી પૂર્વ ભવ નાથજો, તે પણ આ ભવ તપની રાખી નહી મારે લેાલ !! પહાંરે મારે એ ખટમાસી તેમાં પણ દિન ઉર્જા નવ ચઉમાસી એ ત્ર ણમાસીને લહુરે લાલ ! હાંરે મારે એ મઢીમાસી ખટ એ માસી જાણો, દાઢ માસી દેય માસ ખમણુ મારે કહુરે લાલ ૬ હાંરે મારે ખાંતેર પાસ ખમણુ વલી અદ્ભૂમ ખારજો, દાયસત ઓગણત્રીસ એ છઠ તપને ભણુરે લાલ ! હાંરે મારે માહિ પ્રભુ તપ તપીયા તે વિષ્ણું નીરજો, ત્રણસે ગુણ પચાસ એ પારણે દિન ગણુ ૨ લાલ ! છ ! હાંરે મારે તિમ અપ્રતિ બધી બેઠા નહી. ભગવતો, ખાર વરસમાં નિદ્રા એ ઘડીની કરીને લેાલ 1 હાંરે મારે તેમ નિરમલ ધ્યાને ઘાતિકમ ખપાય, દર્શન જ્ઞાન વિલસી કેવલને વરીરે લાલ ! ૮ ! હાંરે મારે પ્રભુ કેવલ પામ્યા રજીવાલિકા તીરો, માવેરે વિચરતા ચિત્ત ઉમંગથીરે લાલ દ હાંરે મારે અતિ ઉલસે થઈને સુરનર કાડા કેાડજો, જિન વચનામૃત સુણવા આવે રંગથીરે લેાલ ! ૯ ! - ॥ ઢાલ ! છ !! દેશી મિરિયાની ગીતની છે ! ! મહુસેન વનમાં સમાસર્યા, જગનાયક જિનચંદ સુજ્ઞાની સમવસરણુ રચના કરી, પ્રણમે. ચાસò ઇંદ્ર સુજ્ઞાની ! વીર જીણુદને વદીએ ! ૧ ! એ માંકણી " પ્રતિહારજ વર મારું ચાલે પ્રભુને દેદાર ! સુજ્ઞાની ા દીષ્ય ધ્વનિ દેવે દેશના,સાંભલે પરખદા માર ! સુજ્ઞાની ૫ વી॰ ॥ ૨ ॥ ઇંદ્રભૂતિ દ્વિજ પ્રમુ ખને, ગણધર થાપે ઇગ્યાર ! સુજ્ઞાની ! દણુ નાણુ ચરણુ ધરા For Private And Personal Use Only
SR No.010287
Book TitleJain Prachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorUjamshi Thakarshibhai Ahmedabad
PublisherUjamshi Thakarshibhai Ahmedabad
Publication Year1916
Total Pages426
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy