SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦ ખિરે છે ત્રી| ૯વાસુદેવ પહેલે હોશે, ચકવતી અમુકાચેરે છે તીર્થપતિ વીસમ, નામે વીર કહાયેરે છે ત્રીવા પુલકિત થઈ પ્રભુ વંદીને, મરિચી નિકટે પહેરે છે ત્રણ પ્રદક્ષિણ દઈને, વંદે મન ગહગહેરે છે ત્રી૧૧ છે ગુણ સ્તવના કરી છમ કહે, વંદુ એહ મરમરે છે વાસુદેવ ચકી થઈ થા જિનપતિ ચરમ રે છે ત્રીવે છે ૧૨ જિન વચનામૃત દાખવી, રંગે ઉલટ આણી છે પ્રભુમિ ભરત ઘરે ગયે, મક્રિીને ગુણ નિધિ જાણીરે છે ત્રીવે છે ૧૩ છે પઢાલા૩ નદી જમુનાકે તીર ઉડે દેય પંખીઓ એ દેશી | મરિચિ ઈમ ચિંતવે ભરત વચન સુણિ, મુજ સમ અવરન કેય છે જગમાનું ગુણ, જેટલા લાભ જગતમાં છે તે મેં લા, અાશ્રી આદિ જિદે તે નિજ મુખથી કહ્યા મ ૧ રત્નાકર મુજ વંશ અનેપમ ગુણયુતા, દાદે જિનમાં મુખ્ય ચકીમાં મુજપિતા છે અહી ઉત્તમ કુલ માહરૂં હું સહું શિરે ધન ધન મુજ અવતાર હરિમાં હું ધરે ૨ ચકવર્તી થઈ ચરમ જિણેસર થાઈશું, કનક કમલ પરે નિજ પદ કમલને ડાયશું છે સુરનર કપડા કેડ મલી મુજ પ્રભુમસે, પ્રતિહાર જ વર આઠસું સમવસરણ થશે | ૩ મદ કરવાથી નીચ ગોત્ર ઈમ બધીઉં, ભવ ભવ નીચ કર્મનું ફલ ઈહ સાધી? એ એક દિન રેગ ઉદયથી મને એમ ચિંતવે, સેવાકારક શિષ્ય કરું કઈક હવે ઝા સાર ન પુછે એ મુનિ પરિચિત છે ઘણા, ડુંગરા દુરથકી દિસે રળિઆમણા એવે કપિલ નામે એક નૃપ સુત આવીએ, તેને મરિચીએ પ્રભુને ધર્મ સુણવિ પા એગ્ય જાણું કહે જાઓ For Private And Personal Use Only
SR No.010287
Book TitleJain Prachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorUjamshi Thakarshibhai Ahmedabad
PublisherUjamshi Thakarshibhai Ahmedabad
Publication Year1916
Total Pages426
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy