SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૭ - ૨ ભરતતણા સુત પાંચરે, પુત્રી સાતસે જાણ છે દિક્ષા લીયે જિનાજી કરે, વૈરાગે મન આણ છે ચતુરનર | ૩ | પંડરીકે પ્રમુખ પરે, ચોરાસી ગણધાર છે સહસ ચોરાસી તિમ મલીરે, સાધુ તણે પરિવાર છે ચતુરનર ૪ | બ્રાહ્મી પ્રમુખ વલી સાહરે, ત્રણ લાખ સુવિચાર | પાંચ સહસ ત્રણ લાખ ભલારે, શ્રાવક સમકિત ધાર છે ચતુરનરવ છે ૫ ૫ ચિપન સહ પચ લાખ કહીરે, શ્રાવિકા શુદ્ધ આચાર છે ઈમ ચઉવિત સંઘ થાપીને, વભ કરે વિહાર | ચતુરનર છે ૬ ચારિત્ર એક લખ પૂર્વ, પાંવ્યું છેષભ જિણુંદ ધર્મ તણે ઉપદેશથીરે, તાર્યા વિજન વૃંદ છે ચતુરનર૦ | ૭ | મેક્ષ સમય જાણ કરી રે, આઈ.પદ ગિરિ આવ રે સાધુ સહસ દશમું તિહાંરે, અણસણ કીધું ભાવ છે ચતુરનર૦ ૮ મહા વદી તેરસ દીનેરે, અભિજીત નક્ષત્ર ચંદ્ર રોગ છે મુક્તિ પહત્યા અષભજીરે, અનંત સુખ સંજોગ છે ચતુરર૦ છે I ટાલ છે દ રાગ ધનાશ્રી | કડખાની છે એ દેશી છે તું જ તું જ, ઝાષભ જિન તું જ, અલજ તુમ દરસન કરવા છે મેહેર કરે ઘણી, વિનવું તુમ ભણી, અવર ન કઈ કઈ ધણી જગ ઉધવા / તુજ૦ | ૧ | જગમાંહે મેહને મેર જિમ પ્રીતડી, પ્રીતડી જેહવી ચંદ્ર ચકેરા છે પ્રીતડી રામ લક્ષ્મણ તણી જેહવી, રાત દિન નામ વ્યાયું દરસ તેરે તુજ | ૨૪ શિતલ સુરતરૂ તણું તીહાં છાંયડી, સિત ચંદ ચંદન ઘસારો જ શીતલું કેલ કપુર જિમ શિતલું, શીતલે તિમ મુઝમન મુખ તમારે !! તુજ | ૩ મીઠડા શેલડી રસ જિમ જાણીએ, ખટરસ દ્રાખ મીઠી વખાણી મીઠડિ આંબલા શાખજિમ તુમ તણું, For Private And Personal Use Only
SR No.010287
Book TitleJain Prachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorUjamshi Thakarshibhai Ahmedabad
PublisherUjamshi Thakarshibhai Ahmedabad
Publication Year1916
Total Pages426
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy