SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Anh ર૭ ચિત્રવદ આઠમ સાર છે જ પ્રભુ વિચરે મહીયલ, વરસ દિવસ વિશુ આહાર છે ગજરથને ઘેડા, જન દિએ રાજકુમારી છે. પ્રભુત નવિ લેવે, જુવે શુદ્ધ આહાર | પડિલાલ્યા પ્રભુજી, શ્રી શ્રેયાંસકુમાર // ૫ છે ફાગણ અંધારિ, અગીઆરસ શુભ ધ્યાન / પ્રભુ અઠ્ઠમ ભકતે, પામ્યા કેવલનાણુ , ગઢ ત્રણે રચેં સુર, સેવા કરે કરજેડ II ચક રત્ન ઉપન્યા, ભરતને મન કેડ ૬ મારૂદેવા મેહે, દુ:ખ આણે મનજોર છે મારે અષભ સહે છે, વનવાસી ૬ઃખ ઘેર / તવ ભરત પયંપ, ત્રિભુવન કેરે શજ તુમ પુત્ર ભાગવે, જુઓ માતા આજ છા ગજરથ બેસાડી, સમવસરણની પાસ / ભરતેસર આવે, પ્રભુવંદન ઉલ્લાસ સુણ દેવની દુદુભી, ઉલસિત આણંદપુર ને આવ્યાં હરખનાં આંસું, તિમિર પલ ગયાં દૂર ૮ પ્રભુની અદ્ધિ દેખી, એમ ચિતે મનમાંહે ધિક ધિક કુડી માયા, કેના સુત કોના તાત એમ ભાવના ભાવતાં, પામ્યાં કેવલજ્ઞાન + તતક્ષણ મારૂદેવા, તિહાં લહ્યો નિર્વાણ I ૯ ધન્ય જન્ય એ પ્રભુજી, ધન્ય એહને પરિવાર | લાખ પૂર્વ ચરાચી, પાલી આયુ ઉદાર / મહાવદી તેરસ દીને, પામ્યા સિદ્ધિનું રાજ A અષ્ટાપદ શિખરે, જય જય શ્રી જિનરાજ ૧૦ | એ કલશ છે વીસ જિનવર તણે અંતર, ભયે અતિ ઉલ્લાસ એ, સંવત સતર તોંતેરે, એમ રહી માસુંએ સંઘ તાણે આગ્રહ ગ્રહી મેં, શ્રી વિમલવિન્ય ઉવઝા એ તસ શિષ્ય રામવિજયે નામે, વર્ષો જય જય કાર એ ઇતિ શ્રી આંતરાનું તવન સંપૂર્ણ માં - - For Private And Personal Use Only
SR No.010287
Book TitleJain Prachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorUjamshi Thakarshibhai Ahmedabad
PublisherUjamshi Thakarshibhai Ahmedabad
Publication Year1916
Total Pages426
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy