SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ જરૂ] उज्जयनिना संघर्नु विनंतीपत्र [ ૨૮ भरमज्जमि जे वसे आगलि कन्न ठविज्ज । ए दोई अक्षर जोडि करि अह्म ऊपरि चिंतिज. ९ ઇત્યાદિક થી પૂજ્યજીના ગુણ કિમ વર્ણવ્યા જઈ વતઃ– यदि त्रिलोकी गणनापरा स्यात् तस्याः समाप्तियदि नायुषः स्यात् ।' पारे पराई गणितं यदि स्यात् भवद्गुणानां गणना तदा स्यात् ॥ ઇત્યાદિ સર્વ ઉપમાયોગ્ય ભટ્ટારિક શ્રીથીથી શ્રીશ્રી વિજયપ્રભસૂરીસર ચરણાનકમલાન શ્રી ઉણિ નગરાત સદા આદેશકારી ચરણસેવક દાસાનુદાસ પાવરજરેણુ સમાન, સેવક સં. જયતસિંહ પ્રમુખ સમસ્તસંવકેન ત્રિકાલવંદના અવધારવી. યત ઈહિ શ્રીપૂજ્યનિ પ્રસાદઈ કરી ધર્મકાર્ય સુખદ પ્રવર્તાઈ છેિ. શ્રીપૂછના સુખસંયમ નિરાબાધપણાના લેખ પ્રાસાદ કરી સેવકર્નિ સંતોષ ઉપજાવ. તથા શ્રી પૂજ્યજીનઈ આદેશ ઉપાધ્યાય શ્રીવિનયવિજયગણિ ઈહાં ચોમાસું પધાર્યા. શ્રી ઉપાધ્યાયજી ઘણું બહુશ્રુત ઘણું સંવેગી ઘણું ગુણવંત કિરિઆપાત્ર જેવા શ્રી પૂજ્યજીના ગીતાર્થ જેઈઈ તેહવા છે. અનિ શ્રીઉપાધ્યાયજીનો સંધાડાપતિ પં. સદ્ધિવિજય પ્રમુખ સર્વ યતી ઘણું સંગી કિરિઆપાત્ર ભલા સાધ છે. તે દેવી સંઘને ઘણી શાંતી ઉપની છે. સંઘ ઘણું અનુમોદન કરે છે. શ્રી ઉપાધ્યાયજી ઈહાં પધારતાં ઘણું શ્રાવકશ્રાવિકાના બધિબીજ નિર્મલા થયાં છે. શ્રીઉપાધ્યાયની દેશનાં સાંભલીનિ ઘણું શ્રાવકે વ્રતપચ્ચકખાણ સંવર કીધા છે. અનિ ઘણા શ્રાવક નિત્ય પ્રતિ દેશના સાંભલિં છિ તથા પર્યસણ પર્વ મહામહોત્સવપૂર્વક નિર્વિક્તપણે થયાં છેિ. આ સમય માંહિ પણિ માછી કસાબ બેબી સોનાર લુહાર ઘાંચી મચિ ભાડભંજા પ્રમુખ સર્વ જીવની અમારી પેલી છે. તથા નવ વખાણ પયૂસણુના મહામહોત્સવ મહા આડબંર પૂર્વક પણે સુખશાંતિ થયાં છે. પાસ ખમણ અઠાઇ અઠમ છઠ પ્રમૂખ વિશેષ તપ થયાં છિ તથા સાહમવત્સલ પારણાં પ્રભાવના પ્રમુખ વિશેષ ઉતસવ થયા છે. સંવત્સરી દાન પણિ વીશેષથી દેવાણાં છે, બીજ પણિ ઉપધાન માલારોપણિ વ્રતઉચ્ચાર પ્રમુખ ધર્મકાર્ય થયાં તથા થાઈ છે. પાખી પાખીઇ પિસહતિને તે બેલ દેવાઈ છે. તથા ઉપાધ્યાય શ્રી વિનયવિજ્યગ. ૫. ઋદ્ધિવિજય ગ. ૫. મતિવિજય ગ. પં. માનવિજય. ૫. હર્ષવિજય, ૫. ભાણજી. મુ. ભાણુવિજય, મુ. કેસરવિજય, મુ. પુણ્યવિજય; સાધ્વી સહજશ્રી પ્રમુખ સમસ્ત સંધાડાની વંદના અવધારવી. પંડિત શ્રી હેમવિજય ગ, પંડિત શ્રી વિમલવિજય, પંડિત શ્રીઉદયવિજય, ૫. સત્યવિજય, ગ. પ્રતાપવિજય પ્રમુખ સર્વ શ્રીપૂજ્યજીના પરિવારનિ સંઘની વંદના અવધરાવવી. તથા શ્રીઉપાધ્યાયજી વખાણમાંહિ શ્રીપૂજ્યજીના ગુણ ઘણા વર્ણઈ છે તેણે કરી અત્રના સંઘનિ શ્રીપૂજ્યજીના ચરણકમલ ભેટવાની ઘણી ઉત્કંઠા ઉપની છે. તે માટેિ શ્રી પૂજ્ય ઊજેણિના સંઘ ઊપરિ કૃપા અવધારીનિ શ્રી મગસીપાર્શ્વનાથ જુહારવા સારુ પધારવું. માલ દેશ પાવન કરે. જિમ શ્રીપૂજ્યજીને વાંદવાનાં મનોરથ સફલ થાઈ. શ્રીપૂજ્યજી મેઘની પરિ ઉપગારી છે. તે માટે કૃપા કરીને જીહાં અવશ્ય પધારવું. જિમ સંધના મનોરથ સફલ થાઈ તિમ અવધારjજી. સેવક સરીષાં કાર્ય કામ પ્રસાદ કરવાં. તીર્થયાત્રાઈ સેવકન સંભારવા. Aho! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy