SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ વદ ૩ ] उज्जयिनीना संधन विनंतीपत्र [२७९ પનરભેદ સિદ્ધના જાણ, સોલકલાસંપૂર્ણ સિવદન, સત્તરભેદ સંયમના આરાધક, અઢારસહસસલાંગરથના ધારક, ઓગણીસ કાઉસગના દેષનિવારક, વસવીસી દયાના પાલક, એકવીસ શ્રાવકના ગુણના પ્રરૂપક, બાવીસ પરીસહાના છપક, ત્રેવીસ સુગડાંગ અધ્યયનના જાણ, ચોવીસ તીર્થંકરની આજ્ઞાના આરાધક, પંચવીસ કિરિઆના નિવારક, છબ્બીસ દસ કલ્પ વ્યવહાર ઉદ્દેસણુ કાલના જાણ, સત્તાવીસ સાધુગુણે કરી વિરાજમાન, અઠાવીસલબ્ધિ વિરાજમાન, ઓગણત્રીસ પાપકૃત પ્રસંગનિવારક, ત્રીસ : મોદણીથાનક નિવારક, એકત્રીસ સિદ્ધના ગુણના દેવાડણહાર, બત્રીસ સંગ્રહધારક, તેત્રીસ આશાતના ગુરૂની તેહના નિવારક, ત્રીસ તીર્થકરને અતિશયના ઉપદેશક, પાંત્રીસ વાણીગુર્ણ કરી સુશોભિત, છત્રીસ સરિગુણ કરી વિરાજમાન, શ્રી કુંથુનાથનિ સાત્રીસ ગણધરના પ્રરૂપક. શ્રી પાર્શ્વનાથન અડત્રીસ હજાર સાધવીના પ્રરૂપક, મનુષ્યક્ષેત્ર માંહિ ઓગણચાલીસ કુલપર્વતને પ્રરૂપક, શ્રીમેરૂ પર્વતની ચૂલિકા ચાલીસ જોયણ ઉન્નત તેહના પ્રરૂપક, શ્રી નમિનાથમિ એકતાલીસ હજાર સાધવીના પ્રરૂપક, શ્રીમહાવીરઈ બઈતાલીસ વરસ સાધુપણું પાલું તેહને ઉપદેશક, ત્રઈતાલીસ કર્મવિપાક અધ્યયનનાં જાણ, ધરદ્રનિ ચઉઆલીસ લાખભુવનના પ્રરૂપક, શ્રીધર્મનાથ પઈતાલીસ ધનુષ ઉન્નત તેના પ્રરૂપક, દૃષ્ટિવાદનાં છતાલીસ માત્રિકાપદ તેહના જ્ઞાપક, શ્રીઅગ્નિભૂતિ ગણધરને સડતાલીસ વરસ ગૃહસ્થ પર્યાયન જાણુ, અડતાલીસ હજાર પાઢણના સ્વામી શ્રીચક્રવર્તિ તેહનિં પૂજ્યનીક, ત્રઈદ્રીનું ઉઠું ઓગણપચાસ દિવસનૂ આઉવું તેના પ્રરૂપક, શ્રીમનિસુવ્રતસ્વામિનિ પંચાસ ધનુષનું શરીરમાન તેમના પ્રરૂપક, સુપ્રભનામિ બલદેવ તેહનું એકાવલાષ વરસનું આઉવું તેહના જાણ, મોહનકર્મના બાવન નામ તેહના જાણ, સમૃધૃિમ ઊપરિસર્પનું પ૩ હજાર વરસનું ઉઠું અઉજુ તેહના જાણ, શ્રીનેમિનાથના ચઉપન દિવસ છમસ્થ પર્યાયના જાણ, શ્રી મહાવીરદેવઈ પંચાવન અધ્યયન કલ્યાણલિવિપાકી છેલિ રાત્રે પ્રરૂપ્યાં તેહના જાણ, જંબૂહીપનિ વિષઈ છપન નક્ષત્રના જાણ, મલ્લિનાથર્તિ સત્તાવન મન પર્યાય જ્ઞાનીના જાણ, પહિલિ બીજી પાંચમી ત્રણ પૃથિવી મલિનિ અઠાવન લાખ નરકાવાસાના જાણ, શ્રીમન્નિનાથ4િ ઓગણસઠિસઈ અવધિજ્ઞાનીના જાણ, એક અહોરાત્રિનિ સાઠિ ઘડી તેહના જાણ, મેરૂપર્વતનું પહિલૂ કાંડ એકસઠિહજાર જેયણ ઉન્નત તેહના જાણ, એકયુગનિ વિષે બાસઠ પૂનિમ તેહના જાણ, શ્રી ઋષભદેવ પ્રભુ ત્રિસઠિલાષ પૂર્વ વરસ રાજ્ય પાલૂ તેહના જ્ઞાપક, ચમકને સઠિ હજાર સામાનિક દેવતાના જાણ, પનિ વિષઈ પાસઠિ સર્ચમાંડલીના જાણ, શ્રેયાંસનાથન છાસઠ ગણધરના જાણ, એક યુગનિ વિષે સડસ િનક્ષત્રમાસના જાણ, ધાતકીખંડનિ વિષે અડસઠ રાજધાનીના જાણ, મનુષ્યક્ષેત્રનિ વિષે મેરૂવિના ઓગણોત્તર વર્ષધર પર્વતના જાણ, શ્રી પાર્શ્વનાથે સિત્તરિ વરસ સાધુપર્યાય પાલો તેહના જાણ, વીર્યપ્રવાદ પૂર્વના એકત્તરિ પાહુડાના જાણુ, બેહોત્તરિ કલા પુરૂષની તેહના જાણ, વિજ્ય બલદેવનું ત્રરિલાષ વરસનું આઉવું તેહના જાણ, અગ્નિભૂત ગણધરનું ચકીત્તેર વરસનું આઉછું તેહના જાણ, શ્રી શાંતિનાથ પંચેરિ હજાર વરસ ગૃહસ્થપણાઈ રહ્યા તેહના જાણું, છત્તરિલાષ વિવુકુમારના ભુવનના જાણ, એક મૂહુર્તના સત્તોતરિ લવના જાણ, અકંપિત ગણધર અઠત્તરિ વરસનું આયુનું પાસું તેહના જાણ, જંબુદ્વીપના એક કારથી બીજા દ્વારનું ગણાસી હજાર યણનું આંતરુ તેહના જાણું, અચલ બલદેવ અસી ધન ઉન્નત તેના જાણ, કંથુનાથર્નિ એકાસી સંત મનપર્યાય જ્ઞાનીના જાણું, શ્રીમહાવીરદેવ ખાસી અહોરાત્ર દેવાનંદા બ્રાહ્મણીર્તિ કુંબઈ વસ્યા તેહના જાણ, શ્રી શીતલનાથના ત્રાસી ગણધરના જાણ. થીષભદેવનું ચોરાસી લાખપૂર્વનું આઉષ તેહના જાણ, ધાતકીખંડના મેરુપર્વત પયાસી હજાર જેયણ ઉન્નત તેહના જાણ, શ્રીસુવિધિનાથસિં છાસી ગણધરના જાણુ, મેરુપર્વતથી ગોસ્વપઆવાસપર્વત સન્યાસી હજાર જોયણ આતરું હોઈ તેહના જાણ, એક ચંદ્રમાનિ અડાલીગ્રહનો પરિવાર તેહનાં જાણ, Aho! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy