SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સંવ 3 ] उज्जयिनीना संघर्नु विनंतीपत्र [२७७ (९) सा कल्याण, सो स्थंभतीथे दोसी हर्षा भार्या सहिजलदे सं० १६५२ जन्म, सा मावजीना वचनथी सं. १६६४ मां संवरी थया, सं० १६८३ लगे श्रीतेजपालकी साथे सुखे समाधे विचरते है । आठपाटनां चतुर्मासा श्रावक प्रभाविक संघप्रतिष्ठा प्रवेशादि अनशन प्रमुख बहोत धर्मक्रियाका विचार हमेरी की हुइ वृद्ध गुरुपट्ट दीपिकासे जाननां ॥ इति कडुआ मति लघु पट्टावली सा० कल्याणेन कृता । सं० वेदवसुकला १६८४ संवत्सरे । यावच्चंद्रसूर्यौ तावत्काल कडुआ मतिनु संघ दीपो । इति कडुआ मतिना गच्छकी लघु पट्टावली । श्री गौतमाय नमः ॥ १ प्रथम साहा कडुआ, २ तत्पदे सा श्री खीमा, ३ त-पदे सा श्री वीरा, ४ तत्पदे सा श्री जीवराज, ५ तत्पदे सा श्री तेजपाल, ६ तत्पदे सा श्री रत्नपाल, ७ तत्पदे सा श्री जिनदास, ८ तत्पदे सा श्री तेजपाल-सांप्रतं अष्टमपटे विराजमान सा कल्याणादि शिष्ययुतेन श्रीसंघस्य शुभं भवतु इति ॥ उज्जयिनीना संघ, विनंतीपत्र Dા નીચે આપેલું વિનંતીપત્ર ઉજયિનીના સંઘ તરફથી તપાગચ્છના આચાર્ય » શ્રીવિજયપ્રભસૂરિને મોકલવામાં આવ્યું હતું. આ વિનંતી ચાતુર્માસ એટલે પર્યુષણ પર્વ સંબંધી છે. આગળના વખતમાં દરેક ગામના સંઘે, પર્યુષણ વગેરે ચોમાસાના મુખ્ય પર્વે થઈ રહ્યાં ૫થી “ખમતખામણ’ના પત્રે જેવા વિનંતી. પિતાપિતાના ગચ્છના નાયક આચાર્ય જે ઠેકાણે ચાતુર્માસ રહેલા હોય ત્યાં મેકલતા. એ વિનંતીપગે બહુ લાંબાં અને ખૂબ લખાણથી ભરેલાં થતાં. કેટલાકમાં તે અનેક પ્રકારનાં ચિત્ર પણ દેરવવામાં આવતાં. આગ્રાના સંઘે શ્રીવિજયસેનસૂરિને મોકલેલું વિનંતીપત્ર છે જેને સાહિત્ય સંશોધકના પ્રથમ ખંડમાં પ્રકટ કરેલું છે તેનું ચિત્રકામ એક ઉત્કૃષ્ટ પ્રકારની ચિત્રકળાના નમુના જેવું છે અને ચિત્રવિદ્યામાં પ્રવીણ ગણાતા વિદ્વાને તેની ખાસ પ્રશંસા કરે છે. આ વિનંતીપત્રો કેવી વિવિધતાવાળાં લખાતાં હતાં તેનું વર્ણન અમે અમારા વિજ્ઞત્રિવેની નામના પુસ્તકમાં સવિસ્તર કરેલું છે. આ નીચે આપેલું વિનંતીપત્ર માત્ર સાદું જ છે અને તે ગૂજરાતી ભાષામાં લખાએલું છે. આની ઉપયોગિતા એ છે કે એમાં મહોપાધ્યાય શ્રીવિનયવિજયજીને ઉલેખ છે. આ મહેપાધ્યાય શ્રીમદ્યશવિજયજીના સમકાલીન હોઈ તેમના ગાઢમિત્ર હતા. લોકપ્રકાશ નામે જૈનપદાર્થના સર્વ સંગ્રહ જે મહાન ગ્રંથ રચીને એમણે પિતાના પાંડિત્યને અમર બનાવ્યું છે. એમની જ રચેલી કલપસૂત્ર ઉપરની સુબાધિકા નામે ટીકાનું વાચન શ્રવણ પ્રાયઃ દરેક તપા * શ્રીયુત એન. સી. મહેતા. આઈ. સી. એસ. એમણે પોતાના Studies in Indian Painting નામના કિંમતી પુસ્તકમાં એ વિનતીપત્ર વિષે વિદ્વત્તાભરેલું એક આખું પ્રકરણ લખ્યું છે. Aho! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy