SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮] जैन साहित्य संशोधक [खंड ३ આયુ ગોત્ર વિણું ખટકર્મની, પ્રકૃતિ એકાણું એધે સુણ; બાણુ વર્ષ ગોતમને આય, ત્રાણુ મણચંદ્રપ્રભ થાય રાણું ગાથાંને ભેદ, પંચાણું ગણું અજિત જિનદેવ, , ઈનું લાખ ભાવે અતિ ભલા, વાયુ કુમાર તણ નિમેલા. ઉત્તર પ્રકૃતિ સત્તાણુ સાખિ, આઠ કર્મની એથે દાખિ; અઠાણ ભાઈ ભરતના, સહસ નિવાણું જોયણુ મેરૂના. પાર્શ્વનાથે સંતવર્ષજ આય, એકાધિક સતત સમુદાય; બીડુત્તર સત્ત ભાષા ભેદ, વિદ્યા ચઉદ તણું લહે વેદ. દેધક ભેદ તણા મંડાણ, તિત્તર સતના તુમિ જાણ; રાગ ભેદ ચિડોત્તર ભલા, દેધક ભેદ પંચસત નિરમલા. છડોત્તર સત્ત રાગ મૂછના, સાત અધિક સત સ ગ્રામના; માલા મણીયા એકસો આઠ, તિણ જપે સુરિમંત્રને પાઠ. સહસ લાખને કે વિચાર, ઈણિપરિજ્ઞાપક વિવિધ પ્રકાર; સુરગુરુ સમર્સે અવતાર, તપાગચ્છ મુની તું આધાર. ગચ્છનાયક ગચ્છાધિપ સાર, સુંદર મૂરતિ મેહનગાર; કરતે ભવિજનને ઉપગાર, જિમ વરસે પૂષ્કર જલધાર. ૨૨ ઇત્યાદિક ગુણ નહિં મણું, જીભ એકકિસ કહિંઈ ઘણા; શ્રી વિબુધ વિમલ સૂરીશ્વરેરાય, સાંપ્રત જેહને સુજસ ગવાય. ૨૩ શ્રી ઇત્યાદિક ગુણ કરી વિરાજમાન, ઇત્યાદિ બહુ વિજ્ઞાયક, શ્રી શ્રી પૂજ્યજી, જઈ સપને, બલસંપને, કુલસંપન્મ, રૂવ સપને, દસણ સંપન્ન, ચારિત્ર સંપને ઉર્યાસી, તેયસી, જસંસી, જિઅહે, જિઅમાણે, જિઅમાએ, જિઅલ હે જિએપરીસહે જિઓ ઈદીએ, ઇત્યાદિ ગુર્ણ કરી અલંકત. વાદીગજસીંહ વાદી કદલી કપાણ, વાદિ મુખભંજણ, સકલ ભૂપાલ રજણ, વાદિ તિમિર ભાસ્કર, વાદિ રાવણરામ, વાદિ તારાચંદ, વાદી પર્વતઇદ, સરસ્વતી લબ્ધ પ્રસાદ, શ્રી જિનસાસન ઉદ્યોતકારક, ધન્ય તે રાજારાણા યુવરાજ્ય ઇસર ઈભ્ય વિહોરિયા જેણે શ્રી પૂજ્યજીના ચરણકમલ વિદ્યા અને વાંદે ધન્ય તે શ્રાવક ધન્ય તે શ્રાવિક જેહ શ્રી પૂજ્ય નિરંતર અમૃતમય દેશના સાંભલે. સમુદ્રપરિ ગંભીર, મેરૂની પરિઅચલ, ભારંડ પંખિની પરે અપ્રમત્ત, કુંજરની પરિ સૈડીર, સીંહ જિમ દુર્ધર, તિમ કર્મની લેપે કરી રહિત, પરમબંધવ, ૫રમરનેહી, પરમ ઉપગારિ, જંગમતીર્થ, પંડિતજિન લલાટ ચુડામણિ ગચ્છાધિપતિ, ગચ્છમંડણ, ગચ્છનાયક, ધરમ ભાર ધુરંધર વાચા અવિચલ. કિંબહુના ગયણગણ કાગલ કરું, લેખણું કરું વને રાય; મહીયલ સંઘલી મસક, તેહિ ગુણ લખ્યા જાય; અહ્મ હીયડું દાડિમ કલી, ભરી તુહ્મ ગુણ ગેહ, અવગુણું એક ન સાંભરે, વિસારીજ જેહ. હિયડા તે કિમ વિસરે, જે સહગુરુ સુવિચાર; દિનદિન પ્રતેં સાંભરે, જિમ કેલ સહકાર Aho I Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy