SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ जैन साहित्य संशोधक [खंड ३ હિન્દના પ્રખર વિજ્ઞાનશાસ્ત્રી શ્રી પ્રફુલચંદ્ર રૉએ પોતાના “હિન્દુ રસાયણ શાસ્ત્રના ઇતિહાસના બીજા પુસ્તકના (History of Hindu Chemistry Vol II) પૃષ્ઠ ૧૭૮ થી ૧૮૫ માં શ્રી ઉમાસ્વાતીના તત્વાર્થાધિગમસૂત્રમાંથી જે ઉલ્લેખ કરે છે તેને સાર આ પ્રમાણે છે – જેનેના નવ તત્વમાંના અજીવતત્વના પાંચ વિભાગ છે, તેમાંના ચાર અધર્મી fecist Fulcrum of motion), z44 Hlledslu, (Fulcrum of stationariness), 241312llla314 ( space ) z4a šla ( Time ) 241 242 2434 01 ( immaterial ) 3; જ્યારે પાંચમું પુગલ મૂર્ત (material-possessing figure) છે. આ પુદગલ તે ગતિ (Energy) નું નિર્વાહક છે. અજીવ કાંતે દ્રવ્ય (Entity) અગર પર્યાય (change of state in the entity) છે. તાત્વિક દૃષ્ટિ વિરુદ્ધ સ્વાભાવિક દષ્ટિ પૂરી પાડવી જરૂરી છે તે આ સ્પષ્ટ કરે છે. પુગલના બે પ્રકાર છે: (૧) અણુ અને (૨) સકંધ. જૈને રકંધ કે જે પ્રદેશને સમુદાય છે ત્યાંથી શરૂ કરે છે, જે ભેદતાં આણુમાં જુદા પડે છે એટલે કે મારા. સ્કન્ય ત્રણ પ્રકારે બને છે ભેગા મળવાથી, જુદા પડવાથી અને ભેગા તેમ જ જુદા પડવાથી, એટલે સંપાતd, મેરાત અને સંપામેવાત. અણુના વિભાગ થઈ શક્તા નથી, તેથી તેની શરૂઆત કે અંત નથી એટલે તે નિત્ય છે. અણુ કદ વગરને છે એટલું જ નહિ પણ તે શાશ્વત અને સ્વતંત્ર છે. ધ વ્યક (બે અણુના) થી માંડીને અનન્તાણુક (અનન્ત આણુના) સ્કંધ સુધી જુદા જુદા હોય છે. બે અણના કંધને દ્રવ્યણુક કહે છે, ત્રણને સ્કંધ તે વ્યક છે; એમ વધતાં વધતાં અનન્તાક સુધી જાય છે. ચઢતી સંખ્યા આ પ્રમાણે છેઃ (૧) ગણત્રી થઈ શકે તેવી તે સંખ્યય, (૨) અગણનીય મટી એવી અસંખ્યય, (૩) અનન્ત અને (૪) અનન્તાનન્ત. પુદ્ગલના ગુણ બે પ્રકારે છેઃ (૧) જે પરમાણુ અને સ્કંધમાં હોય તે, (ર) જે માત્ર સકંધમાં હોય તે. સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ પ્રથમના વર્ગમાં ગણાય છે. પરમાગુના ગુણ અનુભવગમ્ય નથી, પરંતુ પરિણામ પામેથી અનુભવગમ્ય બને છે, એટલે પરમાણુના ગુણમાં શક્તિ છે પણ તે વ્યક્ત નથી. તે એક ગંધ, એક વર્ણ અને બે સ્પર્શવાળે હેાય છે. પ્રથમ તો રૂક્ષ (ખરબચડે), સ્નિગ્ધ (ચીકણે), ઉષ્ણુ (ગરમ), અને શીત (કંડ) એ બે જોડલામાંથી એક એક સ્પર્શ હોય છે; જ્યારે રસ, ગંધ, અને વણે તેના સંબંધી હોય છે. બીજા વર્ગના સ્કંધ (દવ્યયુકથી માંડીને અનન્તાનન્તાયુક) ઉપરોક્ત ગુણ ઉપરાંત નીચેના વ્યક્ત ગુણ ધરાવે છે. (૧) શબ્દ (૨) બંધ (૩) ભેદ (૩) સૂક્ષમતા (૪) સ્થૂલતા (૫) આકાર (૬) તમઃ (અંધકાર-કાળાશ) (૭) પ્રતિબંધ પાડવાની શક્તિ (૮) આપ (Radiant heat) અને (૯) ઉદ્યોત (Radiant light) કઠણ અને નરમ, ભારે અને હલકું, ગરમી અને ઠંડી, અને ખરબચડું અને ચીકણું આ આઠ સ્પર્શ છે તેમાંના ગરમી અને ઠંડીની તરતમતા અને ચીકાશ અને Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy