SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ ] जैन साहित्य संशोधक [खंड ३ અપભ્રંશ “મહેતા” ઉપાધિ છે કે જે બ્રાહ્મણ, ક્ષત્રી, મહાજન, કાયસ્થ, પારસી આદિ કેટલીએ જાતિઓના પુરૂષોનાં નામ સાથે તેમના જૂના માનના સૂચક હોઈને હજુ સુધી ચાલી આવી છે. ફારસીમાં મહતર ઘણું પ્રતિષ્ઠિત અધિપતિનું સૂચક છે. જેમ કે ચિત્રાલના મહતર. સુંદરી–સુંદરીને. કિણિ-શું. અહિનાંણિ-સં. સfમજ્ઞાન, સરખાવો અભિજ્ઞાન શાકુંતલ. એંધાણ, નિશાની. સા–સંહ તેણી. તે શું ભેલો છે કે ? અહિઠાણુ–સં૦ અધિષ્ઠાન-સ્થળ. સરખા ‘લાજઈ રાજ ૬૬ વલવતી–વલવલતી, વલોપાત કરતી. રાજા વલવલતી અબલાને કહે છે કે-જે બેલતાં લાજ નથી આવતી ? ત્યારે ઋષિ બોલે છે કે-હે રાજન ! આજ એ સતીને ઉવેખવી યોગ્ય નથી. ઉવેખીઈસં૦ ૩પક્ષ-ઉપેક્ષા કરીએ-તરછોડીએ. સરખાવો “માણસ કે વાટે મળે, તે જાએ ઉવેખી’ ભાવ નળાખ્યાન ૧૪-૧; “શિશુ લડાવતાં મહાકવિ કાલે બેલે મતિ ઉવેખી’ એ જ ન૦ ૧-૧૦: “જિનદત્ત નિજ સુત દેખી રાજ, દુઃખ નાંખે દુર ઉવેખી રાજ'-મોહનવિજયજી કૃત, રત્નપાલ વ્યવહારી રાસ પૃ. ૮૮. ૬૭ તે સભા બધી રાજાને જઈ કહે છે કે-બધું જાણી પછી વાત ઉચાર. સંકેત-નિશાનીથી ચેતન-ચેતના-સ્મરણશક્તિ જાગે અને તેનાથી સારો હોય તે જણાય. અછઈ-છતે. સંત સહિત પ્રા. મછડુ અ૫૦ અછઈ ઉપરથી. ૬૮ જાગઉ–જાગ્યો, ઉત્પન્ન થયો. જન્મ પામે. કિણિ પરિ–કેવી રીતે. નેહ-સ્નેહ. ૬૯ સુકુમાલ-સુકુમાર. વાલભ-સંવ ઘણુમ. વિસારી-કરણ-વિસ્મરણ કર્યું. ૭૦ ભવપાતકર્ષક—ભવના પાપરૂપી કાદવ. સંસંક-સશંક-શંકિત. ૭૧ ચિત્તિ-ચિત્તમાં. ચમકઇ–ચમકે, સં. જમત-એટલે વિસ્મિત કરવું. તે પરથી વિસ્મિત થવું તે ચમકવું. પરષદુ સં. રિ-સભા, રાજ્યસભા. માય-હે માતા ! જે થકી-જેથી. થકી એ પંચમીના અર્થમાં વપરાય છે. પતીજ-સં તિરા-વિશ્વાસ કરે, ની પ્રતીતિ થાય. તવ ત્યારે. હાથ સામું શકુંતલા જોઈ રહી. હર અંગુલીય-આંગળીમાં. કુદાવ––એકદમ? તંદ્રા-સંવ ગ્લાનિ-સરખાવો “આવી નિદ્રા કેઇને, તે કોઈ તંદ્રામાં તણાયા –વલ્લભ. સંક-શંકા. દૂઓ-સં. મૂત થયા. સવિપરિ—બધી રીતે; વિહિ-વિધિવિધાતા. વંક-સં. વત્ર વાંકે. કિહ-સં૦ કયાં. નરવરરાજા. તાડી–ગાડી ત્રાડીને. થાપ-સ્થાપે-નિર્ણત કરે કે આમાં કુડકપટ છે. હિવ-હવે. હસી હસી રાજા બોલે છે. જે-જુઓ. કિમ-શું, કેવી રીતે. ધવ–ધણી–ભર્થોર. કુણ-શું. સીલ-શીલ-શિયલસત ચરિત્ર; સુલાજ. સારી આબરૂ. ૭પ તર્જ-તર્જના કરે-ફટ કરે. સં. તર્જર ધાતુ. સભૂપ-રાજા સહિત; અસતી-કુલટા. અદષ્ટઈઅદશ્ય થાઓ. ૭૬ મેઈણિ–સંવિની, ધરતી. પીઠ-પાછળ નિહાલી-સં. નિ+મારું-જોઈ, નિરીક્ષણ કરી. મનિ વાસી–મન વાળીને, મનનું સાંત્વન કરીને. સભાલી–સાચવી લઈને. વનપ્રત્યે જેમ પગલાં ભરે તેમ સતી, વિ છેહી-વિરહથી છટી પડેલી પાછળ આવે છે. તે મુનિબાએ હવે ૯૯ આક્રોસઈ-સં. મારા નિદા-ગાળ-અપવાદ-શાપ આપે. ક્રોધઈ-કોધથી, ડારી-ડારો આપેધમકાવી. “ ઋષિપતિએ તે વિષની વેલી વધારી: તે તે ફલ અને શીલ બંને પર કલંક પ્રકાણ્યું-જાહેર કર્યું; અમારી સાથે દાસી જેવી તું આવીશ નહિ. Aho I Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy