SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮] जैन साहित्य संशोधक [खंड ३ અહે અરથ ઇંધણ તણઈ જાઊ વચન ઈમ નરવર સુણ; હિંસા નિવારી રાજધારી સામહિક આશ્રમ ભણી. હાલ ૨. રથ મેહી નરરાજ લાજ, હીયારું અણુસરી રે; પહત ઠામિ પવિત્ર મિત્ર, નિવડ સઈ હથિ ધરી છે. જોઈઅઈ મન ઉછાહિ, માહિ અને પમ તરૂ ભલા રે; મગર નઈ મચકુંદ, કંદ સેવંત્રી પાડલા રે. કેતકી કરણી જાઈ, થાઈ આણંદ સુપરિમલઈ રે, મેટા મંડપ દ્રાખ, સાખ અંબુલડા જિ સગઈ રે. ત્યઈ વીસામઉ રાય, વાય મલગિરિ વાજતઉ રે, સૂતક મંડપ હેઠિ, ટેઠિન મેલીય છઈ જાગતઉ રે. તિહ અંતરિ હુઈ નારિ, વારિ ભરી તરૂ સીંચતી એક વાત કરઈ આણંદિ, છંદ નરિદ અદેખતી એ. દુહા પભણઈ નારિ પ્રિયંવદા, સુણિ પ્રિયંકરિ! વાત; કુંઠ નામિ કુલપતિ ઈહાં, સકુંતલાનઉ તાત. વનભરિ પુત્રી ભરી, વર સધવા નિમિત્ત, ગ્યઉ પ્રભાસ તીરથ ભણી, યાત્રા મિસિ કરિ ચિત્ત. પાછલિ આવ્યુ પ્રાહુણ, દુર્વાસા ઋષિરાઉ અણ ઉલખતી નવિ ગિણિઉ, બેટી ચૂકી ચાઉ. તાપસ કુખ્યઉ સિકુંતલા, શાપઈ ઈમ તુરંત; નવ પરણું વિસારસ્થઈ, સહી જાણે તુઝ કત. ઈસિવું કહી જાતઉ વહી, હું પગિ લાગી તાસુ, ભેલી એ છઈ મુઝ સખી, ખમિ ખમિ ખિમાનિવાસ!. પણમી પાય સકુંતલા, ખામઈ નિય મનસ, કીડીસ્ય કટકી કિસી, સ્વામી સંહરિ રેસ. દુર્વાસા વલતું ભણઈ, શાપ ન ફૂડઉ જાણ; પણિ પ્રીય વલી સંભારસ્થઈ, મુંદ્ર અહિનાંણિ. એ કઉતગતુ ઈશું, સખી આજ મઈ દિ; તતખિણ કહઈ પ્રીયંકરી, તાપસ મેટઉ દુઠ. ઈમ પ્રીયંકરિ પ્રીયંવદા, રમતિ ગૂઝ રસાલ; આવી તિસઈ સકુંતલા, કરવા તરૂ સલાલ. Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy