SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ? ૭૦ ] जैन साहित्य संशोधक [અંદ૨ કહેવી શરુ કરી. તે પછી જ્યારે કેવળ લોકેાત્તર પુરુષાની કથાએને બદલે વત્સરાજ અને નરવાહનદત્ત જેવા લૌકિક પુરુષની પણ કથાસૃષ્ટિ સરજાવા લાગી અને તેમાં કવિત્વ અને કલા ( રસનિષ્પત્તિ)ના પણ પ્રવેશ થવા લાગ્યા ત્યારે જૈન વિદ્વાને તેનું પણ અનુસરણ કરવાનું આવશ્યક લાગ્યું, અને પરિણામે તેમણે પણ તેવું કથાસાહિત્ય નિર્માણ કરવા માંડયું. એમ જણાય છે કે પુરાણકાળમાં ભારત અને રામાયણની કથા ઉપરાંત લેકામાં વસુદેવચરત પણ હુ જ મનોરંજક થઈ પડયું હતું. એ ચરિતને વર્ણવતા કયા કયા લૌકિક ગ્રંથા પ્રસિદ્ધિમાં આવ્યા હતા તે જાણવાનું કશું સાધન જ્ઞાત નથી. પણ જૈન કથાગ્રંથામાં બહુ પ્રાચીન એવા વષુવેર્દિી નામને એક ગ્રંથ એ ત્રણ ખંડમાં મળી આવે છે, તે ઉપરથી અનુમાન થાય છે કે એક વખતે વસુદેવચરત લોકેામાં બહુ જ પ્રિય થઈ પડેલું હાવું જોઇએ. જૈન ચમુદ્દેરિત મૂળ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ભદ્રબાહુ સૂરિએ રચ્યું હતું, એમ હેમચંદ્રસૂરિના ગુરુ આચાર્ય દેવચંદ્ર પેાતાના શાન્તિનાચરિત્રના ઉપાદ્ધાતમાં સૂચવે છે, અને એ ચરિત સવાલાખ ક્ષ્ાક પ્રમાણ જેટલું હતું, એમ તે માને છે.૧ ભદ્રબાહુચિત એ વસુદેવરિત ધણા જૂના વખતમાં જ લુપ્ત થઇ ગયું હોય તેમ લાગે છે. કારણ કે અદ્યાપિ અન શ્રિત પણ અનુમાને ૭ મા સૈકા અગાઉ થઇ ગયેલા સંધદાસ ક્ષમાશ્રમણે આરંભેલા અને ધર્મસેન મહત્તરે પૂરેલા વàત્તિ નામના ગ્રંથમાં એવા સ્પષ્ટ ઉલ્લેખ કરેલા છે કે-કાંઇક તે શ્રુત એટલે શાસ્ત્રમાં નિબદ્ધ થએલું અને કાંઇક આચાર્ય પરંપરાએ કહેવાતું આવતું ચિરત્ર સાંભળીને આ રિતની રચના કરવામાં આવી છે.ર એ જ પ્રમાણે જ્યારે માવળની કથા લેકામાં બહુ જ પ્રિય થઇ પડી હતી ત્યારે વિમલસૂરિ નામના આચાર્યં સૌથી પ્રથમ પમરિય નામનેા કથાગ્રંથ રચી જૈન રામાયણની સૃષ્ટિ નિર્મિત કરી. આ આચાર્ય કયારે થઇ ગયા એ નિર્ણીત થયું નથી. એ ગ્રંથમાં સૂચવેલા સમય પ્રમાણે તે તે વિક્રમની પહેલી શતાબ્દીમાં થયેલા હેાવા જોઇએ; પણ તેની રચનાશૈલી અને ભાષાકૃતિ વગેરે ઉપરથી ડા. હન યાકેાખી એમ માને છે કે ૪ થા ૫ મા સૈકા કરતાં એ ગ્રંથ જૂને નથી. એ જ આચાર્યે ભારતની કથા ઉપર પણ મરિયા જેવા જ વિસરિય નામના પણ પ્રાકૃત ગ્રંથ લખ્યા હતા, એમ આ યુવતમાામાં જ જણાવેલું છે; પણ તે અદ્યાપિ ઉપલબ્ધ થયું નથી. પુરાણ પ્રસિદ્ધ પુરુષા ઉપરાંત, ઐતિહાસિક યુગના પ્રારંભમાં ઉદયન વત્સરાજ અને નરવાહનદત્ત વગેરે લૌકિક ઉદ્દાત્ત પુરૂષોની કથાએ લોકસમાજમાં ખૂબ પ્રસિદ્ધિ પામી. કવિને પેાતાની કલા અને કલ્પનાને યથેચ્છ વિહરવા માટે આ નવું ક્ષેત્ર ઘણું વિશાળ અને નિર્બંધ વિનાનું લાગ્યું, અને તેથી તેમણે ઐતિહાસિક અને કાલ્પનિક વસ્તુએના મિશ્રણવાળી વાલવવા, મુમનોત્તરા, ઉર્વશી,૩ મમરથી અને નરવાનવત્ત' વગેરે અનેક શૃંગારરસ પ્રધાન લૌકિક કથાગ્રંથાની રચના કરવા માંડી. ધર્મ અને નીતિપ્રધાન એવી પુરાણ કથાએ સતત સાંભળી સાંભળી રસિક શ્રોતાવર્ગ કંટાળ્યા હતા.પ તેથી તેને માટે આ નવા પ્રકારનું કથા-સાહિત્ય વધારે આકર્ષક અને મનેોરંજક થઈ પડયું. મનુષ્ય સ્વભાવ સ્હેજે શૃંગારપ્રધાન વસ્તુ તરફ વધારે આકર્જાય છે અને એ રીતે એ વસ્તુમાં એકવાર મુગ્ધ થયેલા જનાને પછી કેવળ નીતિ કે ધર્મની વિવેચના કરનારી વાણી શુષ્ક લાગ્યાં કરે છે. આ નિયમે શૃંગારરસસમુદ્દીપક કવિઓની લલિત મધુર વાણી વાળી કામ કથાએ સાંભળી મુગ્ધ બનેલા લોકસમાજ અહિંસા, સંયમ અને તપઃપ્રધાન જૈન શ્રમણેાની માત્ર વિરકિતમેધક ધર્મકથાઓ ઉપર ઉપરત ધારણ કરવા લાગ્યા; અને જૈન કથાકર શ્રમણાને શ્રોતાવર્ગની વ્યાક્ષિપ્ત ચિત્તવૃત્તિને ઉદ્વેગજનક અનુભવ થવા લાગ્યા. નિવૃતિમા↑ જૈન નિગ્રંથીથી આધ્યાત્મિકવૃત્તિને ઉત્તેજન ન આપે તેવા કશે ઉપદેશ કે વાર્તાવનેાદ કરી શકાય તેમ ન હતું. કારણ Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy