SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ छैन साहित्यसंशोधक 'पुरिसा ! सच्चमेव समाभिजाणाहि । सच्चस्साणाए उवट्ठिए मेहावी मारं तरइ ।' “ gii બાળરૂ તે સર્વે નાળ; જે દવં નારૂ છે gm નાળ' હિદું, , મર્ય, વિજયં, નં gી પરિજ્ઞિરૂ !” –નિથિ કવર– खंड ३] महावीरनिर्वाण संवत् २४५३-आषाढ [વાં ૨ महोपाध्याय श्री यशोविजयगणि लिखित फलाफल विषयक प्रश्नपत्र આ પૃષ્ઠની બાજુમાં જે પત્રની પ્રતિકૃતિ છે તે મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયગણિના સ્વહસ્ત લિખિત જાઢgછી વિષયક એક પ્રશ્નપત્રક છે. આ પત્ર, ભાવનગર નિવાસી સાહિત્યરસિક શેઠશ્રી પ્રેમચંદ રતનજી વીરજીના ગૃહપુસ્તકાલયમાં છે. પ્રથમ તે આ પત્રક પૃચ્છાવિષયક હોવાથી એ વિષયના જ્ઞાતાઓની દષ્ટિએ આમયે અપૂર્વ છે, અને વળી તેમાં શ્રીમદયશોવિજયજી જેવા મહાપુરુષના સ્વહસ્તાક્ષરે લખાએલ હોવાથી તેનું મહત્ત્વ ઘણું વધુ કહી શકાય. આ પ્રશ્નપત્રકમાં ૪ ચક્રઃ બનાવેલાં છે અને તે દરેકમાં ૬-૬ કાષ્ઠક મુકેલા છે. બધા મળીને ૨૪ કેક થાય છે અને તે ૨૪ તીર્થકરના નામથી અંકિત છે. દરેક તીર્થકરના નામ ઉપર ૬-૬ પ્રશ્ન ગોઠવ્યા છે. પ્રશ્ન કેમ કાઢવા અને તેનું ફળાફળ કેમ જાણવું એ સ્વયં લેખક મહાપુરુષે પોતાની ભાષામાં પોતાના હાથે જ લખી રાખેલું છે. જિજ્ઞાસુ પુરુષ આમાંથી પિતાને ઈષ્ટ જ્ઞાન, જરાક ઉંડાણથી મનન કરશે તો તે પિતાની મેળે જ મેળવી શકે તેમ છે તેથી આ વિષે વધારે સફેટ કરવાનું અમે ઈષ્ટ ગયું નથી. - આ એક અપૂર્વ અને અપ્રાપ્ય એવી પૂજનીય અને દર્શનીય પ્રતિકૃતિ છે. એ પત્ર પ્રકટ કરવા માટે શેઠશ્રી પ્રેમચંદભાઈએ જે સહદયતા બતાવી છે તે બદલ અમારા વાચકો તરફથી અમે તે બંધુ પ્રતિ આભાર પ્રદર્શિત કરીએ છીએ. Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy