SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ બં?]. श्री देववाचक क्षमाश्रमण कृत १०. नियमूसिकणयसिलायलुज्जलजलंतचित्तकूडस्स। नंदणवणमणहरसुरभिसीलगंधुद्धमायस्स ॥ ११. जीवदयासुंदरकंदरुद्दरियमुणिवरमइंदइन्नस्स । हेउसयधाउपगलंतरयणदित्तोसहिगुहस्स ॥ १२. संवरवरजलपगलियउज्झरपविरायमाणहारस्स । सावगजणपउररवंतमोरनचंतकुहरस्स ॥ १३. विणयनयपवरमुणिवरफुरंतविज्जुज्जलंतसिहरस्स । विविहगुणकप्परुक्खगफलभरकुसुमाउलवणस्त ॥ १४. नाणवररयणदिप्पंतकंतवेरुलियविमलचूलस्स । वंदामि विणयपणओ संघ महामंदरगिरिस्स ॥ ભા વા થે આ બધી ગાથાઓમાં સંઘને જૂદી જૂદી ઉપમાઓ અને જૂદાં જુદાં રૂપકે આપી, તેની સ્તુતિ કરવામાં આવી છે. ૧ લી ગાથામાં સંઘને નગરનું રૂપક આપ્યું છે. એમ-૨ માં ચાનું, ૩ જીમાં રથનું, ૪ થી–૫ મીમાં પાનું, ૬ ઠીમાં ચંદ્રનું, ૭ મીમાં સૂર્યનું, ૮ મીમાં સમુદ્રનું. અને તે પછીની ૬ ગાથાઓમાં મેરુ પર્વતનું રૂપક આપ્યું છે. એ બધીને તાત્પર્યાથે આ પ્રમાણે છે. ૧. હે સંઘરૂપ નગર! તારું ભદ્ર થાઓ. [ કેવું છે એ સંઘનગર ? ] ગુણરૂપી ભવ નેથી સંકીર્ણ છે, શ્રતરૂપી રત્નથી ભરપૂર છે, સમ્યગદર્શન રૂપ તેમાં સેરીઓ છે, અને અખંડ ચારિત્ર રૂપ તેની આસપાસ કેટ છે. ૨. સંયમ અને તપ રૂપી જેને આરાઓ છે, સમ્યક્ત્વ રૂપી જેને બાહરની પીઠ છે, અને જેની બરોબરી કરી શકે એવું બીજું કઈ ચક્ર નથી. એવા સંઘરૂપ ચકને સદા જય થાઓ અને તેને અમારા નમસ્કાર થાઓ. જેના ઉપર શીલ રૂપી પતાકા ઉડી રહી છે, તપ અને નિયમરૂપી જેને ઘોડાઓ જોડેલા છે, અને શાસ્ત્રોના સ્વાધ્યાય રૂપ જેમાં ઘંટા નિનાદ થઈ રહ્યા છે, તે એશ્વર્યશાલી એવા રથ જેવા સંઘનું કલ્યાણ થાઓ. ૪. તે સંઘ રૂપ પદ્ધ (કમળ)નું ભદ્ર થાઓ [કેવું છે તે સંઘપા?] કર્મરાજ રૂપી જે જળસમૂહ છે તેમાંથી તે બહાર નીકળેલું છે, શ્રતરત્નરૂપી તેની લાંબી નાળ છે, Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy