SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ そ પ્રાચીન જૈનઙેવસંગ્રહ માન } : આમાં વિક્રમની દશમી સદીથી લઇ વીસમી સદી સુધીના ૧૦૦૦ વર્ષના ગાળાના ૫૫૭ શિલાલેખાના મહાન્ સ ંગ્રહ થએલા છે. દરેક લેખના સબધમાં ઐતિહાસિક વિગતાથી ભરેલું' ભરપુર વિવેચન લખવામાં આવ્યું છે. ડેમી સાઈઝના સાડીસાતસા ઉપર જેટલાં પાનાને આ દળદાર ગ્રંથ છે. જૈન શિલાલેખાને આવે અપૂર્વ સગ્રહ હજીસુધી કોઇએ બહાર પાડયા નથી. કિ'. ૩-૮-૦ જૈન પેતિહાસિક પૂર્ણરાવ્યસંચયઃ ૧૪મા સૈકાથી લઇ છેક ૧૮મા મહાન્ પ્રભાવક આચાર્યાં, શ્રાવકા, વિદ્વાન્ યક્તિએ સાધ્વીઓ વગેરે જે અનેકાનેક પ્રભાવશાલી વ્યક્તિઓ થઇ ગઈ છે તેમાંતી ૨૭ વ્યક્તિઓના સબધવાળા ૩૩ રાસેાના આ સંચયમાં ઉત્તમ સગ્રહ થએલે છે. જૈન ધર્મના ઇતિહાસની અપેક્ષાએ તેા આ સંગ્રહ અપૂર્વ છે જ પણ ગૂજરાતી ભાષાના અભ્યાસની દૃષ્ટિએ પણ આ પુસ્તક ઘણું મહત્ત્વનું છે. સાથે દરેક રાસના સરલ ભાષામાં ‘ સાર ' પણ આપવામાં આવ્યા છે અને જ્યાં ત્યાં અનેક ટિપ્પણીઓ ને તત્સંબંધી બીજી નાંધે આપી પુષ્કળ માહિતીના ભંડાર ભર્યાં છે. લગભગ ૫૦૦ પાનાના દળદાર ગ્રંથ છે, કાગળ, છપાઈ વગેરે સર્વે ઉત્તમ પ્રકારનાં છે. પાકું પુરું મૂલ્ય માત્ર ૨-૧૨-૦ પ્રાકૃતથા સંગ્રહ આમાં નાની નાની પ્રાકૃત ભાષામાં લખેલી સરસ કથાઓ છે. પ્રાકૃત ભણનારને બહુ ઉપયેગી છે. મુરસુંદરી પરિય સંપાદક મુનિશ્રી રાજવિજ્યજી, પ્રાકૃત ભાષામાં રચા એલી આ જૂની કથા બહુ જ રસિક અને એધપ્રદ છે. મારપાણ પ્રતિવાધ સિંદુર પ્રકરણના કર્તા સામ પ્રભાચાયૅ વ, સ ૧૨૪૧માં હેમચંદ્ર સૂરિના શિષ્યાના કથનથી, હેમચ‘દ્રાચાર્યે કુમારપાલ રાજાને જે ધર્મોપદેશ આપ્યા હતા તેના વર્ણનમાં આ ગ્રંથ રચ્યા છે. ગ્રંથમાં અનેક ઉપદેશે વિષેનાં આખ્યાને આપ્યાં છે. ગ્રંથ બહુ માટે ૧૨૦૦૦ ક્લાક જેટલા છે. વડાદરની ગાયકવાડ સરકાર તરફથી આ ગ્રંથ પ્રકટ કરવામાં આવ્યેા છે. ૭-૦-૦ સમાÜહા (પ્રથમ ત્રણ પ્રસ્તાવ) હરિભદ્રસૂરિની રચેલી પ્રશમરસ પરિપૂર્ણ આ કથા જાણીતી છે. એની રચના બહુંજ મધુર અને રસવાળી છે. એની પ્રાકૃતભાષા પણ અતિ સરલ હાઇ ખૂબ લાલિત્યથી ભરેલી છે. જૈન કથાના રસિક તેમજ પ્રાકૃત ભાષાના અભ્યાસીને માટે આ ગ્રંથ અમૂલ્ય છે. આ ભાગમાં પ્રથમના ત્રણ ભવ આવેલા છે. સાથે સળંગ સસ્કૃત છાયા પણ આપેલી છે. જેથી પ્રાકૃત નહિ સમજનારને પણ તેટલે જ ઉપયાગ થઇ શકે તેમ છે. ઘટાડેલી અડધી કિ‘મત ૧-૧૨૦, Aho ! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy