SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ * { ] एक ऐतिहासिक श्रुतपरंपरा अने तेनी परीक्षा [ ૨૧૭ મૌજુદીન છે. આ હિન્દુસ્થાન ઉપર બનાવતી વા તિહાસમાં જે પાદશાહ શહાબુદ્દીન ધારીના નામે પ્રસિદ્ધ છે. તેનુ ંજ નામ હકીકત આપણને ઇસ્લામી તવારીખેામાંથી સહેલાથી મળે છે. શહાજીદીને અનેક સ્વારીઓ કરેલી છે તે પણ ઇતિહાસમાં જાણીતું છે. એટલે આપણા સ્તવિકતા વિષે કાંઇ આંતરિક વિરોધ નથી. હવે મૌજુદીન શહાબુદીન ધારીની તવારીખ ઉપરથી જોઇએ કે તેણે અથવા તેના સરદારીએ ગૂજરાત ઉપર કયારે કયારે ચઢાઇ કરી. સરદારના સમાવેશ એટલા માટે કરવામાં આવ્યા છે કે લેાકામાં સાધારણ રીતે સરદારની ચઢાઇ પાદશાહના નામે ઓળખાય છે અને ઇસ્લામી રીવાજ પ્રમાણે સરદાર આદિ સેવકૈા પાદશાહના નામથી ઓળખાતા હતા. આ સમય માટે તબકાત–ઇનાસીરી સૌથી વધારે પ્રામાણિક અને સમયની દષ્ટિએ વધારે નજીક ગણાય છે,૮ હું આ ગ્રંથના મેજર રૈવરટીના અંગ્રેજી અનુવાદના તથા તે વિચક્ષણ અનુવાદકે આપેલી ટિપ્પણીઓમાંથી ઉલ્લેખા કરૂં છું. 6 પ્રમાણે અહેવાલ છે. પછીના વર્ષે ઉપડયા. નહરવાલાના રાય ઉમ્મ મૌદીન સુલતાનની ગુજરાતની એક ચઢાઇ વિષે આ સુલ્તાન મુ’ઇઝ- ઉદ્–દીન નહરવાલા ઉપર લશ્કર લઇને રમાં ન્હાના હાવા છતાં તેની પાસે લશ્કર પુષ્કળ હતું. ઇસ્લામનું સૈન્ય હાર્યું; અને ના: અને સુલતાન ઇ. બ્રાઝી પેાતાની યાજના પાર પાડયા વિના પાછેા કર્યાં. આ બનાવ હી, ૫૭૪ માં બન્યા.” (પૃ. ૪૫૧-૫૨). e નહરવાલા એ અણુહીલવાડનું ફારસી રૂપાન્તર છે. હી. ૫૭૪ એટલે વિ.સ. ૧૨૩૫. આ સમયના ન્હાના રાજા એટલે કે મૂળરાજ ખીજો કે ભીમદેવ બીજો. આ પછી આ ગ્રંથમાં બીજો ઉલ્લેખ શહાબુદ્દીનધેરીના ગુલામ કુતબુદ્દીનની ચઢાઇ વિષે છે, તે પ્રમાણે ‘હી. ૫૯૩ માં કુતુબુદ્દીને નહરવાલા ઉપર ચઢાઈ કરી અને ભીમદેવને હરાવ્યા. અને સુલતાનનુ વેર લીધું.' (પૃ. ૫૧૬) આ ગ્રંથમાંથી ગુજરાત ઉપરની આ સમયની ચઢાઇઆ માટે વિશેષ મળતું નથી. અહીંઆ પ્રશ્ન થાય છે કે કુત્તુભુદીને સુલતાનનુ વેર લીધું તેના શો અર્થ ? આને અ એવા કરવા કે હી, ૫૭૪ (વિ. સ. ૧૨૩૫)માં ખાધેલી હારના બદલા હિ. ૫૯૩ માં (વિ. સં. ૧૨૫૪ ) એટલે કે ઓગણીશ વર્ષ પછી લીધા ? અથવા આમાં કાઇ તાત્કાલિક હારનેા ઉલ્લેખ છે? આ વિષે આપણને મૂળ ગ્રંથમાંથી કાંઇ મળતું નથી, પણ અનુવાદકે અન્ય પ્રામાણિક ઇસ્લામી તવારીખા જેવી કે તજ-લ-મ-આસીર આદિ ઉપરથી કુતુબુદીનના જીવનચિરતની ટિપ્પણીમાં જે પૂર્તિ કરી છે તે ઉપરથી કાંઇક જાણવાનું મળે છે. તે આ પ્રમાણે છે. તજ-ઉલ-મ–આસીર પ્રમાણે જ્યારે તુમુદીન અજમેર હતા વામાં આવી કે મેર અથવા મૈરાએ મેળવા કર્યાં છે, અને સૌએ ત્યારે તેને ખબર આપભેગા થઇને નહરવાલાના ૮. આ ગ્રંથના લેખકનો સમય તેના અનુવાદની અંગ્રેજી પ્રસ્તાવનામાં આપ્યા છે. મૌલાના મિહાજ ઉદ્દીન, અનુ ઉમર ઈ. ઉસ્માનના જન્મ હીજરી પ૮૯ (વિ. સ. ૧૨૫૦ ) અને મૃત્યુ સુલતાન ધીયાસુદ્દીનના સમયમાં એટલે હીજરી ૬૪૪ પછી (વિ. સં. ૧૩૨૧ પછી ) થયું છૅ. મરણની ચાકસ તારીખ નથી. ૯. આના ઉપર પ્પિણી લખતાં અનુવાદક લેખકના પૂર્વીપર વિધ બતાવે છે. ચાલતા ક્રમ પ્રમાણે પછીના વર્ષે હી. ૫૭૩ થી આવે. જ્યારે છેવટ હી, ૫૭૪ આપે છે. બીજા લેખકા પણ દ્વી, ૫૭૪ આપે છે. એટલે અનુવાદક એ સ્વીકારે છે. Aho ! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy