SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૪] जैन साहित्य संशोधक [खंड २ અર્થાત–તિ-દુરવસ્થામાં પડતા જીવેને ધરી રાખે છે, તથા તે જીવોને સારા નમાં-શુભસ્થિતિમાં પણ મૂકે છે તેથી એને “” એમ કહેામાં આવે છે. એ પ્રકારના ધર્મના જનક-પિતા સ્વયં ભગવાન છે તેથી તે “જગતના પિતામહ” છે. (૭) ઐશ્વર્ય, રૂપ, યશ, શ્રી, યશ અને ગુરૂષ એ ૯૨ ભગકહેવામાં આવે છે એ જેને પૂર્ણ રૂપે પ્રાપ્ત હોય તે વ્યગાન્ટ () શ્રત એટલે સ્વ-પર દશનાનુગત સકળ શાસ્ત્ર, તેનું પ્રથમ ઉત્પત્તિસ્થાન ભગ વાન છે, કારણ કે ભગવાને ઉપદેશેલા અને અવલંબીને જ બધાં શાસ્ત્રની પ્રવૃત્તિ થએલી છે. તેમ જ પરદર્શનીય શાસ્ત્રોમાં પણ જે કાંઈ અહિંસા અને સત્ય આદિ વિષયના સમીચીન વિચારે જોવામાં આવે છે તે પણ ભગવાને પ્રરૂપેલા સિદ્ધાંતેના જ અનુકરણ રૂપે છે. સ્તુતિકારસિદ્ધસેન દિવાકર સૂરિએ પોતાની રચેલી મગવસ્તુતિમાં એક સ્થાને આ પ્રમાણે કહ્યું છે કે मुनिश्चितं नः परतंत्रयुक्तिषु स्फुरन्ति याः काश्चन सूक्तिसंपदः । ववव वाः पूर्वमहार्णवोत्थिता जमलमाणं जिन वाक्यविमु॥ અર્થાત-અમારા માટે તે એ નિશ્ચિત જેવું જ છે કે પરતના-અન્યદર્શનોના શાસ્ત્રોમાં જે કાંઈ સમ્યગવચને સત્કથનની સંપત્તિ જોવામાં આવે છે તે, હે ભગવન ! તમારા પૂના જ્ઞાનસ્વરૂપ મહાસમુદ્રના માત્ર વચનબિંદુઓ હોઈ જગતને પ્રમાણ થએલાં છે. (૯) આ કાળમાં, ભગવાન મહાવીર પછી અન્ય કઈ તીર્થકર થએલા ન હોવાથી તેમને અયશ્ચિમ એટલે અંતિમ તીર્થકર કહેવામાં આવે છે. જે ધર્મ મા ગમન કરવાથી સંસાર-સાગરને પાર પહોંચી શકાય તે “તીર્થ” કહેવાય છે અને એવા તીર્થની સ્થાપના કરનાર સ્વયં ભગવાન જ છે તેથી તેમને “તીકિર” કહેવામાં આવે છે. પૂર્વજન્મમાં કરેલા અનંતાનંત સુકાના ફળરૂપે નીર્થકર” પદની પ્રાપ્તિ થાય છે અને એ પદ પ્રાપ્ત કરીને ભગવાન્ કૃતકૃત્ય થાય છે-રાગ-દ્વેષ જાહથી વિમુકત થાય છે. એ પદની પ્રાપ્તિ થયાં પછી કોઈ પણ કાર્યો કરવાનું વિશેષ રહેતું નથી, એવી રીતે સંપૂર્ણ કૃતાર્થ થઈને પણ ભગવાન જ્યાં સુધી દેહ ધારણ કરે છે ત્યાં સુધી જગતના કલ્યાણ માટે, જે પોતાનું ધર્મતીર્થ પ્રવતાવે છે, તેનું કારણ એ “તીર્થકર નામ કર્મ જ છે. વીતરાગ દશા પ્રાપ્ત થયાં પહેલાં, જે એ નામ કર્મ પ્રશ્ન તેનું ફળ ચાવત દેહ ધારણ દશા પર્યત પહોંચતું હોવાથી, તે કર્મળના પરિણામ રૂપે ભગવાન એ પ્રવૃત્તિ કર્યા કરે છે. તવાર્થ સૂત્રકાર શ્રીઉમાસ્વાતિ વાચક તત્વાર્થ સૂત્રભાધ્યકારિકામાં આ બાબત લખે છે કે तीर्थप्रवर्तनफलं यत्मोकं कर्म सीर्थकरना। तस्योदयातू कृतार्थोऽप्याईस्सी बपति Aho I Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy