SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ if { ] न्यायावतार सूत्र [ ૧૧૭ અગ્નિ ન હોય તે ધૂમનું અસ્તિત્વ ન જ બંધ બેસે ' એ કથનમાં અર્થભેદ નથી. એક જ વસ્તુને વિધિનિષેધરૂપે કહેનારા પ્રયાગા માત્ર જૂદા છે. પ્ર. શું સર્વત્ર બન્ને પ્રકારના હેતુપ્રયાગ આવશ્યક છે ? . . નહિ. એમાંથી કાઇ એક પ્રકારના હેતુપ્રયાગ વડે શ્રોતાને સાધ્યની પ્રતીતિ થઇ જાય છે. હેતુપ્રયાગનું કાર્ય માત્ર સાધ્યની પ્રતીતિ કરાવવાનું છે. એ કાર્ય જો કાઇ એક જ જાતના હેતુપ્રયેાગથી સિદ્દ થતું હેાય તો તે માટે બીજી જાતને હેતુપ્રયાગ વૃથા હેાવાથી ન કરવા. સાધ અને વૈધમ્મ દૃષ્ટાન્તનું સ્વરૂપ— साध्यसाधनयोर्व्याप्तिर्यत्र निश्रयतेतराम् । साधर्म्येण स दृष्टान्तः सम्बन्धस्मरणान्मतः ॥ १८ ॥ જ્યાં સાધ્ય અને સાધનની વ્યાપ્તિ સ્પષ્ટપણે નિતિ થાય તે સાધુ દૃષ્ટાંત. તેના પ્રયાગ જો પ્રતિવાદીને સબધનું સ્મરણ કરાવવું હેાય તે જ ઇષ્ટ છે. साध्ये निवर्तमाने तु साधनस्याप्यसम्भवः । ख्याप्यते यत्र दृष्टान्ते वैधम्र्म्येणेति स स्मृतः ॥ १९॥ ( અર્થાત્ નહાય) ત્યારે હેતુના પણ અસભવ જ છે, એવું જે દૃષ્ટાન્તમાં દ્રષ્ટાન્ત મનાય છે. પ્ર. પ્રતિવાદીને સંબંધનું સ્મરણ કરાવવું હોય તે જ દૃષ્ટાન્તના પ્રયાગ ઈષ્ટ છે. એ કથનનેા વધારે કુલિત અર્થ શે ? સાધ્ય નિવૃત થાય અતાવાય તે વૈધ ઉ. દૃષ્ટાન્ત એ દરેક પ્રતિવાદી માટે આવશ્યક નથી. કારણ કે તેના પ્રયાગનું પ્રયાજન માત્ર વ્યાપ્તિ સંબંધનું સ્મરણ કરાવવું એટલું જ છે. તેથી જે પ્રતિવાદીએ પ્રથમ વ્યાપ્તિ સંબંધનું જ્ઞાન મેળવેલું હાય પણ તેની તેને વિસ્મૃતિ થઇ હોય તેવા પ્રતિવાદીને એ સંબંધની સ્મૃતિ કરાવવા માટે વાદીએ દૃષ્ટાન્તના પ્રયાગ કરવા. ખીજે સ્થળે નહિ. એવાં બીજાં સ્થળેા એ કલ્પી શકાય. એક તે એ કે જેમાં પ્રતિવાદીને વ્યાપ્તિ સંબંધનું જ્ઞાન જ ન થયું હાય અને ખીજાં એ કે જેમાં તેને તેવા સંબંધનું જ્ઞાન થયું હાય અને તેની સ્મૃતિ પણ હેાય. પહેલા સ્થળમાં સંબંધનું જ્ઞાન જ થએલું ન હેાવાથી તેવું જ્ઞાન જ કરાવવું પ્રાપ્ત થાય છે, જે દૃષ્ટાન્તદ્વારા નહિ પણ પ્રત્યક્ષ આદિ પ્રમાણે દ્વારા કરાવી શકાય. તેથી તેવા સ્થળ માટે દૃષ્ટાન્ત નકામું છે. બીજા સ્થળમાં સંબંધની સ્મૃતિ જ હાવાથી દૃષ્ટાન્તનું કશું કાર્ય ન રહેવાને લીધે તેને પ્રયાગ નકામા છે. દૃષ્ટાન્તની નિરર્થકતાના પ્રસંગ બતાવી તેની સાથે કતાનું સ્પષ્ટીકરણ अन्तर्व्याप्त्यैव साध्यस्य सिद्धेर्बहिरुदाहृतिः । व्यर्था 'स्यात् तदसद्भावेऽप्येवं न्यायविदो विदुः ॥ २० ॥ અન્તૌસિ વડે જ સાધ્યની સિદ્ધિ થતી હાવાથી બહાર ઉદાહરણ આપવું તે નકામું છે. એ રીતે અન્તૌસિન હેાય ત્યાં પણ બહાર ઉદાહરણ આપવું વ્યર્થ છે એમ નૈયાયિકા માને છે. પ્ર. અન્તર્વ્યાપ્તિ વડે સાધ્યની સિદ્ધિ થાય એટલે શું ? Aho ! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy