SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ © ] जैन साहित्य संशोधक [ અંક ? લક્ષ્મણસેને દક્ષિણના રાજાઓ ઉપર વિજય મેળવ્યાનું ઉત્તરમાં કહ્યું છે ખરું, પણ ધયીએ તેની કંઈ વિગત આપી નથી. યુવરાજપદે અને રા૫દે એણે પક્ષના રાજાઓ ઉપર મેળવેલી ફતેહ આપણા જાણવામાં છે૧૮ એના પિતા વન્નાલસેનના વારામાં એણે ગૌડાના સદ્દો હરાવી કેદ કર્યો હતો અને તેના રાજ્યનો મોટો ભાગ જીતી લીધો હતો. વળી કામ કામરૂપ અને કલિંગના રાજાઓને પણ એણે પરાભવ કર્યો હતો, અને પ્રયાગ વારાણસી તથા પુરીમાં કીર્તિસ્તંભ રોપ્યા હતા. પવનતમાં આ પરાક્રમોને ઇસા સરખે પણ છે નહિ. તેથી એવા અનુમાન ઉપર હું આવું છું કે લક્ષ્મણસેને દક્ષિણમાં જે વિજય મેળવ્યો તે મારાવસ્થામાં ઈ. સ. ૧૬૫ પૂર્વે. કહે છે કે લમણુસેન એક વખત એની સાવકી માના કાંઈ વૈમનસ્યના કારણથી કહીંક અનામાનો જ રહ્યો હતો, તે વખતે માછીઓએ વિલાલસેનને એનો પત્તો લગાડી આપે હતા.૧૯ આ બનાવ કુમારાવસ્થાનો અને આશ્રયસ્થાન કુંતલનું કલ્યાણ જણાય છે. નવલેહિઓ કુંવર પ્તિાનું ઘર છોડીને માતામહના ધર સિવાય બીજે કયાં જાય? મારી તો અટકળ એવી છે કે રીસાઇને મોસાળ જ ગયો હશે. એની સદ્દગત માતા રામદેવી દક્ષિણના ચાલુક્યવંશની કુંવરી હતા.૦ એ ચાલુક્યનું પાટનગર કલ્યાણ કહેવાય છેદૂધવા લક્ષમણુસેન બંગાળના સફરી વહાણુમાં બેસી, જે માગે બિલ્પણ કવિ રામેશ્વરથી કલ્યાણપુર આવ્યું હતું તે માર્ગે થઈ, મેસાળ અ. બંગાળમાં કંવરની ખેાળાખેળ લઈ રહી. એ વાત ફેલાતી ફેલાતી માછીઓના વાસમાં પહેચતાં કેટલાએકે દરબારમાં જઈ ભાળ આપી હશે કે રાજકુમાર તે કલ્યાણ તરફ જળવટે પધાર્યા છે. એ સમાચાર મળ્યા પછી કંવરને સમજાવી તેડી લાવવાને દઆરી માણસો ગયાં હશે. એ ટાણે લક્ષમણુસેનની ઉમ્મર વીસ એકવીસની હશે એમ ધારું છે. એને જન્મ ઇ. સ. ૧૧૧૯ માં થયો હતો. એ લેખે મે સાળવારાનું વર્ષ ઈ. સ. ૧૩૯-૪૦ આવે છે. તે અરસામાં દ્વિતીય જગદેકમલ ચાલુકય કલ્યાણની ગાદીએ હતા. ૨૨ તે બિહણના જિમ રેલવતિના નાયક છઠ્ઠા વિક્રમાદિત્ય કિંવા વિક્રમાંકનો પૌત્ર થાય. લમણુસેન મેસાળમાં હતા તે દરમિયાન ૨૩ દ્વારસમુદ્રને હેયશલ રાજા વિષ્ણુવર્ધન ઉર્ફે બદિન ચાલુક્ય રાજ્ય ઉપર ચડી આવ્યો. એના પક્ષમાં જ્યકેશી, કુલશેખર, ચટ્ટ વગેરે રાજાઓ હતા. આહવમલને સંદ્રવંશી સામંત પડિ એમના સામે થયે. તેણે કુલશેખરનો પરાભવ કર્યો અને ચક્રને ઘેરી લઈ સમગેરથી તેનું માથું કહે ૧૭ જુ | s ¢ } દુરૂ જિલ્લા ત્રિ ચિ રમણ પાક્ષિ યાન ફિનિ ૧૮ જુ | ગીતગોવિંદના ઉદ્દઘાતમાં વાલ્લાલસેન અને લક્ષ સેનની હકીકત આપી છે તે. જાએ પણ વિશ્વનાથ ૨ઉકૃત રસ કા નિriઉં 1 કથા મા, ૫. ૨૦૭. 20 ogzil Lakshmanasona's Madhia nagar Plate, virsey. ધારાસપુનરિત વાણુથબૂસ્ટરગુણા | तस्य भियाभूदु बहुमानभूमिर्लक्ष्मीपृयिव्योरपि रामदेवी ॥ ૨૧ કલ્યાણ હાલ કલ્યાણીને નામે પ્રસિદ્ધ છે અને તે નિજામના રાજ્યમાં છે, એમ પંડિત ગૌરીશંકર ઓઝા લખે છે. ૨૨ જુએ પંડિત ગૌરીશંકર ઓઝાકૃત મારતીય તિરિક કામષ્ઠા, નિgहिली, सोलंकियों का प्राचीन इतिहास, प्रथम भाग, पृष्ठ १२७-१९८. ૨૩ એ મૈસુરના હસન જિલ્લામાં છે. એનું હાલનું નામ હલેબીડ છે. બેલૂર પણ મૈસુરમાં છે. Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy