SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪] जैन साहित्य संशोधक [ खंड ३ વળી વાસવદત્તામાં આવતા દિગંબર પરાભવના ઉલ્લેખને પણ કદાચ અલંકદેવની અષ્ટશતીના કુમારિલે કરેલા ખંડનને સૂચવતા માનવામાં ન આવે તે પણ દિગંબરના તેમજ બૌદ્ધના મીમાંસકેએ કરેલા પરાભને ઉદ્દેશીને તે ઉલ્લેખ છે એ તે નિર્વિવાદ છે. હવે મીમાંસકમાં તે સમયમાં આમ ઝળકી ઉઠે એવો સમર્થવાદી થયો હોય તો તે કુમારિલભટ્ટ જ છે. તેથી છેવટ કુમારિલભદના સમયની વાસવદત્તા ઠરે છે, અને કુમારિકા ભટ્ટ અને ધર્મકીર્તિ સંબંધીના ઉક્ત કથાનક પરથી પણ વાસવદત્તાને ઈ. સ. ૬૪૦ ની આસપાસ સ્થિર કરવી પડશે. અકલંકદેવને સમય શ્રીયુત કે. બી. પાઠક મહાશય શકાષ્ટ ૭૫ એટલે વિ. સં. ૮૧૦ અર્થાત્ ઈ. સ. ૭૫૪ ને મૂકે છે. આ સમય સિદ્ધ કરવા નીચેનાં પ્રમાણ આપવામાં આવે છે. અલંકદેવ કેટલાક ઉલ્લેખો પ્રમાણે સાહસતુંગ નૃપતિના સમકાલીન હતા. કર્ણાટકના દંતિદુર્ગ રાજાનું બિરુદ સાહસતું હતું. દંતિદુર્ગને રાજ્ય સમય ઈ. સ. ૭૫૪ નકકી થયેલ છે. વળી દંતિદુર્ગ પછી શુભતુંગ પણ સાહસતુંગ બિરુદ-ધારી થયે. આ નૃપતિ પણ અકલંકદેવને સમકાલીન હતું. એમ દિગમ્બર કથાકેષકારના “સેવઃ સુમસુંદરમપુનઃ સમગૂ-અર્થાત–દેવ (અકલંકદેવ) શુભતુંગના સમકાલીન થયા” એ ઉલેખ પરથી માલમ પડે છે. આ સાહસતુંગ નૃપતિઓમાંને એક કૃષ્ણરાજ નામથી પણ પ્રસિદ્ધ હતે. જિનસેનકૃત હરિવંશ પુરાણું નિર્માણ સમયે-વિ. સં. ૮૪૦ માં-ઉક્ત કૃષ્ણરાજને પુત્ર ઇદ્રાયુધ રાજ્ય કરતા હતા, તેથી કૃષ્ણરાજને સમય તે કરતાં કેટલાંક વર્ષ પૂર્વેને ધારી શકાય. ડે. ભંડારકરે સ્વનિર્મિત દક્ષિણના ઈતિહાસમાં કૃષ્ણરાજ નૃપતિએ વિ. સં. ૮૧૦ થી ૮૩૨ સુધી રાજ્ય કર્યું એમ લખ્યું છે. તેથી અકલંકદેવને સમય વિ. સં. ૮૧૦ થી ૮૩૨ નો ઠરે છે." આની વિરુદ્ધ ઉપર દર્શાવેલી બાબતે તે ઉપરાંત નીચલે સ્પષ્ટ ઉલેખ નજરે પડે છે – શકે છે. પરંતુ જિનભગણિજી વાસવદત્તાનો ઉલ્લેખ તરંગવતી સાથે કરતા હોવાથી તે તો સુબંધુની જ વાસવદત્તા છે એમ માની શકાય. હરિભદ્રસૂરિ આવશ્યક સૂત્રની પિતાની વૃત્તિ (પૃ ૧૦૬) “ નિરા ટૂથથા વાતાવત્તા વિરાતિ” થી વાસવદત્તા અને પ્રિયદર્શના ઉલ્લેખ કરે છે. જિનભકગણિજી પ્રિયદર્શના ઉલ્લેખ કરતા નથી. પ્રિયદર્શના શ્રીહર્ષની કૃતિ છે અને તેને રા. બા. કેશવ હ. ધ્રુવ ઈ. સ. ૬૧૮ ની લગભગ મૂકે છે. આમાં હર્ષને રાજ્યકાળ ઈ. સ. ૬૦૬ થી ૬૪૮ નો આગલાં પાનાં પરના ટિપૂણ મુજબ લેવામાં આવ્યો હોય એમ માલમ પડે છે. વળી જે સંભાવના ભાષ્યકારને માટે વાસવદત્તાના નામ નિર્દેશ અર્થે કરવામાં આવે છે તે જ હર્ષચરિતમાં આવતા તેના નામોલ્લેખ માટે વાસવદત્તાકારને બાણભટ્ટ પછી થયેલા માનનારા કેટલાક કેમ ન કરે–એ પ્રશ્નનો ઉડર હર્ષચરિતનો ઉક્ત શ્લોક જ આપે છે. ગુણાઢયના કથાસંગ્રહમાંના એક સંક્ષિપ્ત કથાનક માટે વનમક નૃત્ન વાસવદત્તા એવો ઉલેખ સંભવતા નથી. તે ઊલ્લેખ તે સુબંધુના ઉપલબ્ધ અલંકારિક ગદ્ય કાવ્ય માટે જ શકય છે. હું ધારું છું એટલે ખુલાસો પૂરતા ગણાશે. ૧ જુઓ તત્ત્વાય રાજવાતિક પૃ. ૪ Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy