SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ] जैन साहित्य संशोधक [खंड ३ ખ્યાતિ પહોંચે તેટલા અંતરમાં દશ પંદર વર્ષ અવશ્ય થયેલાં હોવાં જોઈએ. વાસવદત્તા રચવાને સમય તેથી ઈ. સ. ૬૨૫ થી ઈ. સ. ૬૪૦ સુધીનો ધારી શકાય. વાસવદત્તાને સમય ઈ. સ. ૬૪૦ ની લગભગ નિશ્ચિત કરનારા તેની અંદર જ આવતા બીજા બે ઉલ્લેખે છે જે પ્રસિદ્ધ દિગંબર તૈયાયિક શ્રી અકલંકદેવની રચેલી અબ્દશતી નામની કૃતિનું મીમાંસક કુમારિલભટ્ટે કરેલ ખંડનને લક્ષીને છે. તે ઉલેખ નીચે પ્રમાણે છે ધીમાંસાન્યા ફા વિર્તિલિક્વિીન” (પૃ. ૪૩ કલકત્તા) મીમાંસા ન્યાયની જેમ દિગંબર દર્શનને ઢાંકી દેતે.” “ધીમાંસાનેવ તિરવિવારન” ( , ૧૩૧) મીમાંસા દર્શન વડે તિરસ્કૃત દિગંબર દર્શનની જેમ.” અને આ ઉલેખોનું લક્ષ્ય અને રહસ્ય દર્શાવવા એ જણાવવું જરૂરી છે કે પ્રસિદ્ધ દિગંબર તૈયાયિક ગંધહસ્તિ ભાષ્યકાર સમંતભદ્રે આસમીમાંસા નામે ૧૧૪ લેક ગ્રંથ ર. ગંધહસ્તિ ભાષ્ય ૮૪૦૦૦ કલેકપ્રમાણ હતું એવી માન્યતા છે. પરંતુ તે કઈ પણ સ્થળે ઉપલબ્ધ નથી. કેટલાક ઈતિહાસ તરવગવેષકો એમ માને છે કે, માત્ર દંતકથા સિવાય એ માન્યતામાં વિશેષ કંઈ નથી. આપણને જે કે અત્રે એ ચર્ચા સાથે સંબંધ નથી તો પણ એ વિષયની ચર્ચામાં ઉપયોગી થતા એકાદ બે ઉલ્લેખ ધર્મભૂષણકૃત ન્યાયદીપિકામાંથી આપું છું જેથી એ વિષયમાં કંઈક હજુ પણ શોધખોળ કરવા જેવું છે એમ માલમ પડશે. तद्भाष्यं ' तत्रात्मभूतमग्नेरौष्ण्यमनात्मभूतं देवदत्तस्य दण्डः' यदुक्तं स्वामिभिर्महाभाष्यस्यादावाप्तमीमांसाप्रस्तावे___ "सूक्ष्मान्तरितदूरार्थाः प्रत्यक्षाः कस्यचिद्यथा । अनुमेयत्वतोऽग्न्यादिरिति सर्वज्ञसंस्थितिः॥" વળી ચાદમા શતકમાં થયેલા કવિ હસ્લિમલના “વિક્રાંત કરવ” નાટકમાં આ ઉલ્લેખ છે – तत्वार्थसूत्रव्याख्यानगन्धहस्तिप्रवर्तकः । स्वामी समन्तभद्रोऽभूद्देवागमनिदेशकः॥ ૩ આસમીમાંસા ઉપરાંત સમતભ૮ યુકત્યનુશાસન, સ્વયંભૂસ્તોત્ર, જિનસ્તુતિશતક, અને રત્નકરંડક સટીક નામના ગ્રંથો રચ્યા છે. પ્રખર તૈયાયિક તરીકે તેમની ઘણી ખ્યાતિ છે. અનુપલબ્ધ Jથે વસિદ્ધિ, તત્ત્વાનુશાસન, પ્રાકૃત વ્યાકરણ, પ્રમાણપદાર્થ, કર્મપ્રાભૃતટીકા, ગન્ધહસ્તિ મહાભાષ્ય છે. ૪ આ ગ્રંથ શક સં, ૧૩ ૦૭વિ. સ. ૧૪૪ર માં રચાયો. તેના કર્તા અભિનવધર્મભૂષણ નામે ઓળખાય છે. ૫ શ્રીયુત પં. નાથુરામજી પ્રેમી તથા બાબુ જુગલ કિશોરજી મુખ્તારે આ વિષયમાં ઘણું લખ્યું છે અને એના અંગે મળી આવતાં બધાં સાધક બાધક પ્રમાણમાં સવિશેષ વિચાર કર્યા છે.-સંપાદક. Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy