SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ 1 जैन साहित्य संशोधक [ રચંડ રૂ *ग्रासोऽश्रावि सहस्त्रतण्डुलमितो द्वात्रिंशदेतेऽशनम् । ઉત્તરાધ્યયનના સત્તરમા અધ્યયનમાં પાપશ્રમણ અર્થાત હુણ સાધુનું વર્ણન આવે છે, ત્યાં કહે છે – સુધીવિકા ચાર મિયાણા ( ધ, દઉં, ઘી વગેરે વારંવાર ખાય.) ત્રીસમા અધ્યયનમાં છ પ્રકારના બાહ્યા એટલે શારીરિક તપ ગણાવ્યાં છે, તેમાં ચેથું રસપરિત્યાગ આવે છે– खीरदहिसप्पिमाई पणीयं पाणभोयणं । परिवजणं रसाणं तु भणियं रसवज्जणं ॥२६॥ (क्षीरदधिसपिरादि प्रणीतं पानभोजनम् । परिवर्जनं रसानां तु भणितं रसवर्जनम् ) ( રસત્યાગ એટલે દૂધ, દહિં, ઘી, ગોળ પકવાન્ન વગેરે વર્જવાં તે. ) આ જ તપને વિષયે આશાધર કહે છે - ચાર ફીરથીૌચવિષ + + + રસપરિત્યાગતોને ( દૂધ, દહિં, ઈશું એટલે શેરડી, ગોળ, ખાંડ, સાકર, વગેરે તેલ તથા ઘીને ત્યાગ તે રસપરિત્યાગ. ) જેનશાસ્ત્રોમાં માંસ, મધ, માખણ અને મધ આ ચાર વસ્તુને મહાવિકૃતિ કહેલ છે ને સર્વથા ત્યાજ્ય ગણેલ છે. એમાં અહિંસાદુષ્ટિ પ્રધાન છે – मधु मधं नवनीतं पिशितं च महाविकृतयस्ताः। આ ઉપરાંત દૂધ, દહિં, ઘી, તેલ, ગોળ અને પકવાન્ન (ધી તેલમાં તળેલ પદાથે) ને પણ વિકૃતિ ગણને એકંદર દશ વિકૃતિઓ માનેલ છે, અને વિકૃતિમાત્રને ત્યાગ સચવ્યો છે. મિષ્ટાન્નને ત્યાગ જાણે ઠીક, પણ ધાદિના ત્યાગની વાત સાંભળતાં જ આજ આપણને કંપ છુટશે, પણ ધર્મ તે અસિધારા કરતાંય વસમે છે. હરિને મારગ છે શૂરાને, નહિ કાયરનું કામ જો ને.” વર્ધમાનસ્વામીને મહાવીર કહ્યા તે યોગ્ય હતું. માણસને મારવા કરતાં મનને મારવામાં વિશેષ વીરત્વ જોઈએ છે, અને દિગ્વિજયી જિતેન્દ્ર કરતાં જિતેન્દ્રિયની પદવી કયાંચ ઉંચી છે. દૂધ ને દૂધજન્ય પદાર્થો સદોષ છે એમાં લેશમાત્ર શંકા નથી. શંક રહી જતી હોય તે સાંભળોઃ * ન કૃ ૭૨૨. ૧ ત્યાંજ ર૭. ૨ અમૃતચન્દ્ર કૃત પુરુષાર્થસિહયુપાય ૭૧. उत्पद्यन्ते विलीयन्ते सुसूक्ष्मा जन्तुराशयः । सप्तग्रामेषु यत्पापमग्निना भस्मसात्कृते । તi grf મધવિરામHitz શ્રાદ્ધ ગુણવિવરણ. Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy