SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૩, ] કવિવર સમયસુંદર રૂઠઈ રાજા ઈમ ભણુઈ રે, ગામ સીમથી કાઢઉ રે, નગર વિટાબ્લ્યુ ડુબડિર, એ ભાંજો આષાઢઉ રે- તોરે ૨૮ ગાયણ ગામ બાહિર ગયા રે, રાજાસુ નહિ જોર રે, સંબ કહઈ પ્રભૂત્રનઈ રે, વિધાબલ કાંઈ ફેર રે- તોરે ૨૯ –સાંબ પ્રધુરાસ, રચા સં. ૧૬૫૪; લખ્યા સં. ૧૬૫૯. મૃગાવતીનું રૂપવર્ણન, બીજી ઢાળ નાયકાની, રાગ કેદારે. તસ ઘરણી મૃગાવતી રે સુંદર રૂપ નિધાન રે, મૃગાવતી ચેડાની સાતે સતી ૨, એક એકથી પરધાન રે, મૃગાવતી રૂપકલા ગુણ રૂડી રે લાલ, રૂડું સીલ આચાર રે, મૃગાવતી ૧ સ્પામ વણી દંડ ભતાં રે લાલ, ઉપરિ. રાષડી ઊપરે, મૃ. અહિરૂપ દેષણ આવીઊ રે લાલ, મસ્તકિ મણિ આપરે, મુ. રૂ૫૦ બહુ ગમાં ગૂંથી મીંઢલી રે લાલ, બાંધ્યો તિમિર મિથ્યાત રે, મૃત વિચિ સઈ સીંદૂરી રે લાલ, પ્રગટ ધરમ પ્રભાત, મૃ૦ રૂ૫૦ શશિ દલ ભાલ છ થકે રે લાલ, સેવઈ ઈસર દેવ રે, મૃ ગંગાતટ તપસ્યા કરઈ રે લાલ, ચિંતાતુર નિતમેવ રે, મૃ૦ રૂ૫૦ નયન કમલ દલ પાંખડી રે લાલ, અણઆલી અનૂપરે, મૃત હવિ વધતી હટકી રહી રે લાલ, દેષિ શ્રવણ દઈ કુપ રે, મૃ૦ રૂ૫૦ નિરમલ તીથી નાશિકા રે લાલ, જાણે દીવાની ઘાર રે, મૃ. કાલિમ કા દસઈ નહીં રે લાલ, ન બલઈ સ્નેહ લગાર રે, મૃ. અતિ રૂડી રદબાવલી રે લાલ, અધર પ્રવાલી વિચાર રે, મૃ૦ સરસતિ વદન કમલઈ વસઈ રે લાલ, તસુ મેતિણુકી માલ રે, મૃ૦ રૂ૫૦ મુખ પુનિમને ચંદલો રે લોલ, વાણિ અમૃતરસ ભાવ રે, મુ. કલંક દેષ દૂરઈ કીકુ રે લાલ, સીલ તણુઈ પરભાવ રે, મૃ૦ રૂ૫૦ કંઠ કિલથી રૂડો રે લાલ, તે તે એક વસંત રે, મૃ. એ બારે માસ સારિ રે લાલ, રૂપ ફેર અનંત રે, મૃ૦ રૂપ કુઅલી (કુમળ) બાંહ કલાચિકા રે લાલ, કમલ સુકેમલ હાથ રે, મૃ૦ રિદ્ધિ અનઈ સિદ્ધ દેવતારે લાલ, નિત્ય વસઈ બઈ સાથિ રે, મૃ૦ રૂ૫૦ રિદય કમલ અતિ ચડે રે લાલ, ધરમ બુદ્ધિ આવાસ રે, મૃ. કટિ લંકિ છ કેસરી રે લાલ, સેવઈ નિત્ય વનવાસ રે, મૃ૦ રૂ૫૦ ચરણ કનકના કાછિબા રે લાલ, ઉન્નત અતિ સુકમાલ રે, મૃત નખ રાતા અતિ દીપતી રે લાલ, દરપણ જિમ સુવિસાલ રે, મૃ૦ રૂ૫૦ Aho! Shrutgyanam
SR No.009880
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages176
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy