SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ [ ખંડ ૨૬ જૈન સાહિત્ય સંશોધક હવે આપણે જોશીનું વર્ણન જોઈએ— ઢાલ દસમી-કપૂર દૂયઈ અતિ ઉજલું રે. એહની. રાગ કેદારો ગાડી ૩૫ કીધું બ્રાહ્મણ તણું રે, ચાલ્યઉ નગર મઝારિ હાથે લીધું ટીપણું રે, વાંચઈ તિથિ ની વાર. – જોસીયડઉ જાણી જોતિષ સાર, એતઉ નિમિત્ત પ્રકાશઈ અપાર--જોસિયડ૬૦ સ્નાન કરી તટની જલઇ રે, ઢલતા મુક્યા કેસ, માથઈ બાંધ્યું ફાલીયું રે. વારૂ બણયઉ વેસ–જેસિડ તિલક કીધું કેસર તણું રે, વિચિમાંહિ નખરું ચીરિ, અદભુત આડિ બિહુ ગમાં રે, સુંદર ચક્ર સરીરિ–જો. ધેલું ખીરોદક ધોતીયું રે, જન્નાઈ સુવિસાલ, હરિ વિષ્ણુ હરિ વિષ્ણુ મુખિ જપઇરે, તુલસીની જપમાલ–જે. હેમ કમંડલુ હાથમાં રે, નીર ભરિક નિત જાણિ, વેદ ભણ મુખિ વેદીયઉરે, કહઈ સહુનઇ કલ્યાણજે. ભમતઉ ભામાં ઘરિ ગયઉરે, દીઠી કુબજા દાસિ, સુંદર રૂપ સરલ તરે, તતષિણ કીધું તાસિ–જો અચરિજ દાસી ઊપનું રે, કીધું ચરણ પ્રણામ, પૂછ્યું કેથિ પધારસ્યઉ રે, જમણ્યું ભજન કામ?—જો. સત્યભામાં મુઝ સામિની રે, આવઉ તસુ આવાસિ, માદક મીઠો આપજ્યું રે, દેસ્યઉ મુઝ સાબાસિ-જોવિપ્ર બાહિરિ મંકિ મહિં ગઈ રે, દાસી ભાભા પાસિ, દીવ્ય રૂપ નવિ ઉલષીરે, રહિય વિમસિ વિમાંસિ-જાવ કુબજા દાસી હું તુહ તણી રે, કહી બ્રાહ્મણની વાત, દઉડિ તેડી આવિ તેનઈ રે, સિદ્ધ પુરૂષ સુવિખ્યાત–જે વેદ ભણંત આવીય રે, દીધઉ આશિરવાદ, ભામા ઊઠિ ઊભી થઈ રે, પ્રણમ્યાં ચરણુ પ્રસાદ–જે ભામા ભગતિ ઇમ ભણઈ રે, એક કરૂં અરદાસ, રૂકમણિનું રૂપ રૂડું રે, મૂઝથી અધિક પ્રસાદ-જોતિણિ તેહનઈ ભાન ઘણું રે, કૃષ્ણજી કંત મુરારિ, અધિક રૂપ કરિ માહરે રે, મનિસ્ તુહ ઉપગાર–જે. ચિત્ત ઉત્તરઈ કતનુંરે, રૂકમણિથી એક વાર, તઉ હું જાણું મારું રે, જીવિત સફલ સંસાર–ો. વિપ્ર કહિં વિધિ છઈ ઘણી રે, તે જઉ સર્વ કરસિ, તઉ રૂપ થાય તેહવું રે, દેશી વિસમય ઘરેસિ–જે. જે કહે તે સ્વામી હું કરું રે, વેગિ મ લાઉ વાર, મસ્તક મેડિ તું આપણું રે, આશ્રણ સવિ ઊતારિ–જે. Aho ! Shrutgyanam
SR No.009880
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages176
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy