SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ એક ૩. ] કવિવર સમય સુંદર ૩૯ (અશ્વવર્ણન ) દેશ કારમીર કેબેજ કાબુલ તણા, ખેત્ર ખુરસાણ સુધા બુખારા, અવલ ઉત્તર પવન પાણી પંથા વલી, ભલ ભલા કચ્છી તેજી અખારા–ચડે નીલડ પીલડા સબલ કંબોજડા, રાતડા રંગ કપિલા કિયાડા, કિરડીયા કાલૂઆ ધૂસરા દૂસરા, હાંસિલા વાંસલા ભાગ જાડા-૬ ચો. પવન વેગ પાખર્યા ફેજ આગલ ધર્યા, ચાલતા જાણે ચિત્રામાં લેખ્યા, એહવા અશ્વ ઉજેણે રાજા તણે, કટકમ્ લાખ પચાસ સંખ્યા–૭ ચડે ( પાયક વર્ણન ) શિર ધરે આંકડા બાંહે પહેરી કડાં. ભાજની પરતના બલવાલા. એકથી એકડા કટક આગલ ખડા, શૂર વીર વાંકડા સુભટ પાલા-૮ ચો. સબલ કાંધાલ મૂછાલ જિન સાજિયા, લોહ માય ટેપ આટોપ ધારા, પંચ હથિયાર હાથે ને બાથે ભડિ, ભીમ સમ વડ ભલા પાલિ હારા–ટ ચ૦ તીર તર કસ ધરા અભંગ ભટ આકરા, સહસ જોધાર સંગ્રામ શૂરા, ચંડકત રાજાતણે એહવા, સાત કેડિ સાથઃ પાયક પૂરા–૧૦ ચો. ( રથવર્ણન ) નિજ નિજ નામ નેજા ધજા ફરહર ઘર હરે ઘેર નીશાણુ વાજા, જરહ જેશાણ કીયા લાખ બે રથ શીયા, સાથમેં ચંડuત રાજા–૧૧ ચડયો ચાલીયા કટક જાણે ચક્રવત્તિકા, ઇસરી પૂલ ઉડે ગગન લાગી, સમુદ્ર જલ ઊછલ્યાં રોષ પણ સલસલ્યા, ગુહર ગોપીનાથકી નિંદ ભાગી–૧૨ ચો. ઈદ્રિને ચંદ્ર નાગેન્દ્ર પણ ખલભલ્યા લંકે ગઢ પલિ તાલાં જડાયાં; સબલ સીમાલ ભૂપાલે ભાગી ગયા, ચંડપ્રદ્યાત રાજા ન આયા–૧૩ ચડ આવી ચંડપ્રદ્યુત ઉતાવલો, દેશ પંચાલની સીમમાંહે, દુમુહ રાજા પણ ઈદમામાં ચડશે, આવી સામે અડ્યો મન ઉચ્ચાહે–૧૪ ચો. ફોજ ફેજે મલી ભાટ ભટ ઊછલી, સબલ સંગ્રામ ભારથભંડાણે, ભર્ડ ભડ મલ્યા ભૂપ ભૂપે ભડયા, સુભટ સુભટૅ અડક્યા દેખી ટાણ–૧૫ ચડે. મુકુટ પરભાર્વે રાજાન છ દુમુહ, કટકમાં પ્રગટ જસ પડ૯ વાગે, કાછ લંપટ સદા ફૂડ કપટી તદા, ચંડતિ રાજાન ભાગે-૧૬ ચ૦ નાસતે ભાજતે ચંડપ્રોત નૃપ, જાલિ કરી બેડીયામાંહે દીધે, કટક ભાજી દશે દિશિ ગયું તેહનું, “ધર્મ જ પાપ ક્ષય” વચન સીધો–૧૭ ચડે. દુમુહ રાજા ન આયો ઘેર આપણે, કહે ઈહાં રાજ પંચ રાત પડખે, રામથી રાગની ઢાલ એ પાંચમી, સમયસુંદર કહે જાતિ પડખે-૧૮ ચ૦ આમ ઉજજયિનીના વિષયલંપટ રાજા ચંડપ્રદ્યોતને અને પંચાલના કપિલપુરના રાજા મુખ સામેના યુદ્ધનું વર્ણન કવિએ કડખાની દેશીમાં આપ્યું; તેમ “સિંધુડો ” એ યુદ્ધના રાગમાં કવિએ કંચનપુરનાં કરઠંડુ રાજા ચંપાના દધિવાહન રાજા પર ચડે છે તેનું વર્ણન કરે છે. વરd કર . * * * * * * * * Aho! Shrutgyanam
SR No.009880
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages176
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy