SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ જેન સાહિત્ય સંશોધક [ ખંડ ૨૬ ખંડ બીજઈ સાનિધિ કરી જિમ શ્રી કુશલ સુરીંદ, તિમ ત્રીજઈ કરો તુચ્છું, હું પણિ છું મતિમંદ, -મૃગાવતી ત્રીજા ખંડની આદિમાં. આનાજ બીજા ખંડમાં જિનકુશલ સૂરિની સહાય માગી હતી. શ્રી જિનકુશલ સૂરીસરૂ, સુણિ મોરી અરદાસ, મુઝનઈ આળસ ઊપજઈ, મતિ પણિ નહીં પ્રકાસ. ઉદાસીન મન માહરું, કહે કીમ કી જઈ જોડિ, તું સદગુરૂ જગિ જાગતાં, પૂરઈ વંછિત કેડિ. પરતો એક મઈ પીઉં, નગર ભરોટ મઝાર, મેહ માગો વૃકે તુરત; ઈમ અનેક પ્રકાર. તેમ તજનઈ મઇ પ્રાર, સમરથ સાહિબ જાણિ. મઈ બીજો ખંડ માંડીકુ, તું શિધ્ર ચાડિ પ્રમાણિ, આ રીતે “પર”—ચમત્કાર-પરિચય પિતાને મટનગરમાં જિનકુશલ સૂરિના નામ સ્મરણથી વાંછિત મેઘવૃષ્ટિ થયાને પોતાને મળેલો કવિ સ્વીકારે છે. એ ઉપરાંત બીજે પરતે” પણ દેરાવરમાં પોતાને મળેલ તે હકીકત પણ પતે તેમના સ્તવનમાં બેંધી છે. આયો આયો છ સમરંત દાજી આવે, સંકટ દેખ સેવકકું સદગુરૂ, દેરાવર તે ધ્યા છ-સમરતા દાદા વરસે મેહ ને રાત અંધેરી, વાયપિણ સબલ વાય, પંચ નદી હમ બેઠે બેડી, દરીયે હો દાદા દરિયે ચિત્ત કરાયો છ–સમરતા દાદા ઉચ્ચ ભણી પહચાવણ આયો, ખરતર સંધ સવાયો, સમયસુંદર કહે કુશલ કુશલ ગુરૂ, પરમાનન્દ સુખ પાયો છ–સમરતા -[ p૦ રત્નસાગર ભા. ૧ પૃ. ૬૪૮] ચાર પ્રત્યેક બુદ્ધના રાસની અંતે પણ જિનકુશલ સૂરિના સાંનિધ્યથી એ પૂર્ણ થયે એમ જણાવે છે. વિમલનાથ સુપસાઉલે એ, સાન્નિધ્ય કુશલ સૂરદ, ચારે ખંડ પૂરા થયા એ, પાપે પરમાણંદવાર્તાને ઉપગ. કવિ પ્રેમાનન્દ, અને શામળના પુરોગામી આ કવિએ પણ વાર્તાઓને કૌતકવતી બનાવી વિમલવાણીમાં મૂકી. વાર્તાઓનું મૂલ કથામાંનું વસ્તુ લઇ તેને મનમાં ખી રાખી તેનામાં પિતાને અનુભવ પૂરતા જઈ લકત્તર ગિરામાં મૂકતા જઈ રસની સાથે વાર્તાના પ્રવાહનું અનુસંધાન કવિ રાખત ગયે છે; Aho! Shrutgyanam
SR No.009880
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages176
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy