SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ર જૈન સાહિત્ય સંશાધક [ ખંડ ૨; ઉપધાન તપ સ્ત૦-( શ્રી મહાવીર ધરમ પરગાસે, એડી પરષદ ખારજી.) પાષધવિધિ સ્ત૦ (૩) વિનતિ એટલે સખાધન રૂપે આપવીતિ-સ્વદેષ જણાવી પ્રભુની કરૂણા અને દયા માંગવા માટે જેમાં આર્જવ પૂર્વક વિનતિ કરવામાં આવી છે તેવાં વિનતિ સ્તવને. મહાવીર વિનંતિ સ્ત૦ (વીર સુર્ણા મેારી વિનતિ, કરોડી હા કહુ' મનની વાત) આ જૈસલમેરમાં વાચનાચાય પોતે હતા ત્યારે મનાવ્યું છે. અમર સરપુર મડન શીતલનાથ વિનંતિ સ્ત॰ (મેારા સાહેબ ા, શ્રી શીતલનાથ કિ, વીનતી સુણે એક મેરી ) આલેાયણ ( આલેચના ) રૂપે વિનતિ સ્ત॰ ( ૪ ) છંદ—પાર્શ્વનાથ છંદ ( આપણ ઘર બેઠાં લીલ કરે. ) (૫) દાદાજી સ્ત॰ (ખરતર ગછમાં પેાતાની ગુરૂ પરંપરામાં થયેલ જિન કુશલ સૂરિજી ‘ દાદાજી ’ તરીકે એળખાય છે. ઘણા ચમત્કારી હેાઈ તેમણે સમરતાં ઘણાને પરચા આપ્યા છે એમ મનાય છે. એવા પરચા કવિને મળ્યેા હતેા તેવું આ સ્તવનમાં જણાવેલ છે, તેમજ પેાતાની કૃતિમાં પણ સ્તુતિ રૂપે તેમનુ સાંનિધ્ય લઇને આવ્હાહન કરેલું છે. આદિ ચરણ-આા આયાછ સમરતા દાદાજી આયે.) સ્તુતિ. પ્રભુ સ્તુતિ, વિમલાચલ ઋષભ સ્તુતિ. કેટલાંક પદે. વૈરાગ્ય-ઉપદેશ મેધક ટૂંકાં કાવ્યાને ‘ પદ’ એ નામ અપાય છે. જે મળેલાં તે આ નિબંધમાં ધૃત કર્યા છે. આ ખધાં હિન્દી ભાષામાં છે. અન્ય કૃતિઓ—ઉપરોક્ત સિવાય અન્ય કૃતિએ કવિની હાવાને સંભવ છે. એ પૈકી ઋષિમ’ડળ પર પોતાની ટીકા કે સ્તવન–કઇ પણ હાવી જોઇએ.૨૭ ૨૬ ઉપરની સઝાયા, સ્તવન, પદ વગેરે સર્વ મુદ્રિત થયાં છે. રત્નસાગર, રત્નસમુચ્ય, જૈન કાવ્યસંગ્રહ, ચૈત્યવંદનસ્તુતિ સ્તવનાદિ સંગ્રહ. જીએ જૈનપ્રક્ષેાધ સઝાયમાળા, ૨૭ કારણ કે ખ॰ શિવચંદ પાર્ક ૨૪ જિન પૂજા સ. ૧૭૭૯ (નદ મુનિ નાગધરણી ) વર્ષોંમાં આશે। શુદ ૨ ને શનિને દિને જયપુરમાં રચેલ છે તેમાં સમયસુંદરની આ કૃતિના પોતે આધાર લીધેલે જણાવ્યા છે: સમયસુંદર અનુગ્રહી ઋષિમ`ડલ, જિનકી શાલ સવાયા, पुन्न રચી પાઠક શિવચંદે આનંદ સંધ વધાયા Aho ! Shrutgyanam રત્નસાગર ભાગ ૧ લેા રૃ. ૨૮૮.
SR No.009880
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages176
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy