SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૩] કવિવર સમય સુંદર આ રચનાની પહેલાં પિતે સાંબપ્રદ્યુમ્નની ચોપાઈ રચી હતી એવું આના મંગલાચરણમાં જ જણાવ્યું છે. ૭ કર્મ છત્રીશી–P સં. ૧૬૬૮ માહ સુદ ૬ મુલતાનમાં ૩૬ કીનું કર્મવશ સર્વ જીવ છે એમ જણાવી તે માટેનાં દ્રષ્ટાંત આપ્યાં છે. ( પ્ર ત્યવંદન સ્તુતિ સ્તવનાદિ સંગ્રહ પુના. ) ૮-૧૦ પુણ્ય છત્રીશી (સં. ૧૬૬૮ સિદ્ધપુર ) શીલ છત્રીશી. સં. ૧૬૬૯ અને સંતોષ છત્રીશી દરેકમાં ૩૬ કી ૧૧ ક્ષમા છત્રીશી. નાગેરમાં. (આદરજીવ ક્ષમા ગુણ આદર એથી શરૂ થતું ૩૬ કડીનું પ્રસિદ્ધ કાવ્ય.). ૧૨ હિલ સુત પ્રિયમલેક રાસ, ૩૦ ૧૬૭૨ મહેતામાં. દાન વિષય ઉપર આ આખ્યાન છે. સાધુને દાન દેવાથી સિંહલસુત સિંહલસિંહ કેવાં સુખ પામે છે તે અને તેમાં પ્રિયમેલક નામના તીર્થનું મહાસ્ય જણાવી તે ઉતમ શ્રાવક તરીકે ધર્મના રૂડાં કામ કરે છે અને સમાધી મૃત્યુ પામી સુરપદવી લહે છે એ બતાવ્યું છે. ઢાલ ૧૦ છે. આ પિતાની સ્વકપિત કથા લાગે છે. ૧૩ નલદમયંતી રાસ, સં. ૧૬૭૩ વસંત માસમાં મેડતામાં. કવિ પ્રેમાનંદે મલાખ્યાન રચ્યું છે, તેની પહેલાના સૈકામાં કવિ સમયસુંદરે જન કથામાં નિરૂપેલું નલદમયંતી ચરિત્ર પરથી ભાષામાં આ રસમય રાસ રચે છે. ૨૪તિલકાચાર્ય કૃત દશવૈકાલિક વૃત્તિ અને પાંડવ નેમિ ચરિતમાંથી અધિકાર ઉદ્ધરી “ કવિયણ કેરી કિહાં કણિ ચાતુરી” કેળવી છ ખંડમાં, સર્વ ગાથા ૯૧૩, શ્લોક સંખ્યા ૧૩૫૦, અને ૨૩ આમાં પ્રાચીન સુભાષિત મૂકેલ છે કે – યતઃ-ધરિ ઘોડે નંઈ પાલે જાય, ઘરિ ઘેણુ ને લૂષ જાય, ઘરિ પથંકને ધરતી સૂઈ, તિણુરી બયરિ જીવતાને રૂઈ. આની પ્રત મારી પાસે છે. પત્ર ૧૧. પંક્તિ ૧૩. બીજી પ્રતે ધોરાજીના સર્વજ્ઞ મહાવીર ભંડાર, તેમજ ગારીયાધરના, પાલણપુરના ભંડારમાં છે. ૨૪. તિલકાચાર્ય–શ્રી ચંદ્રપ્રભ-ધર્મષ-ચક્રેશ્વરસૂરિ-શિવપ્રભસૂરિ અને તેના શિષ્ય. તેમણે આવયક સત્ર લgવૃત્તિ ૧૦૬૫૦ શ્લોકમાં સં. ૧૨૯૬ માં, ચૈત્યવંદન વંદનક પ્રત્યાખ્યાનવૃત્તિ લો. ૫૫૦, શ્રાવક પ્રતિક્રમણ સૂત્રવૃત્તિ લો. ૨૦૦, સાધુપ્રતિક્રમણવૃત્તિ લૈ. ૨૯૬, ઉક્ત દશ વૈકાલિક સત્રવૃત્તિ ઓક ૭૦૦૦, સં. ૧૩૪૬ માં, છતકલ્પવૃત્તિ શ્લો. ૧૭૦૦, સં. ૧૨૭૪ માં, શ્રાદ્ધજીતક૫ મૂળગાથા ૩૬ અને તેના પર સ્વપજ્ઞવૃત્તિ છે. ૧૧૫, પૌમિક સામાચારી . ૨૫૦૦, નેમિનાથ ચરિત્ર લો. ૩૫૦૦ અને પ્રત્યેક બુદ્ધ ચતુષ્ટય કથા રચેલ છે. આ પૈકી છેલ્લો ગ્રંથ પણ કવિએ ચાર પ્રત્યેક બુદ્ધને રાસ રચતાં કદાચ જોયો હોય. Aho! Shrutgyanam
SR No.009880
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages176
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy