SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય સંશાધક ગાથાસહસ્રી સ૦ ૧૬૮૬ ( પી. રી. ૩ પૃ. ૨૮૮ ). આમાં જમાણિ આદિ નિન્હવેની આવશ્યક ચૂર્ણિમાંથી ૧૬ ગાથા ટાંકી કહેલ છે કે આની વ્યાખ્યા સંબંધ સહિત મારા રચેલ વિશેષ સ‘ગ્રહમાંથી વિદ્રિત થશે. આમાંની અનેક ગાથાએ જૈન ઇતિહાસ અને સાહિત્ય માટે ઉપયેગી થાય તેવી છે. ૨૨ गाथाः कियत्यः प्रकृताः कियत्यः श्लोकाश्च काव्यानि कियंति संति । नानाविध ग्रंथ विलोकन श्रमादेवीकृता अत्र मया प्रयत्नात् ॥ ૨૧ જયતિહુયણ નામના સ્તોત્રપર વૃત્તિ સ૦ ૧૯૮૭ પાટણમાં. ૨૦ દશવૈકાલિક સૂત્રપર શબ્દાર્થ વૃત્તિ ટીકા Àા. ૩૩૫૦ સં૦ ૧૬૯૧ ખંભાતમાં. વૃત્તરત્નાકર વૃત્તિ સ૦ ૧૬૯૪ જાલેારમાં. પસૂત્રપર કલ્પકલ્પલતા નામની વૃત્તિ શ્ર્લા ૭૭૦૦. [ ખંડ ૨; નવત વપર વૃત્તિ. વીર ચરિત્ર સ્તવ એ નામના જિનવલ્લભસૂરિ કૃત સ્તવન પર ૮૦૦ શ્ર્લાકની ટીકા વીરસ્તવ વૃત્તિ ( દુરિયરવ સમીર વૃત્તિ) સવાદસુંદર ૩૩૩ શ્લા ચાતુમાસિક વ્યાખ્યાન. રઘુવશ વૃત્તિ ( પત્ર ૧૪૫ ) કવિ કાલિદાસ કૃત રઘુવંશ નામના ગ્રંથ જૈનામાં સાહિત્ય અર્થે પઢાવવામાં આવતા અને તેથી તેના પર વૃત્તિએ પણ જૈન સાધુએએ અનેક કરેલી જોવામાં આવે છે. આ રીતે સંસ્કૃત ભાષામાં કૃતિએ તેમણે કરી છે. વૃત્તિ-ટીકા ઉપરાંત અનેક ગ્રંથા સૂત્રેા વાંચી તે સર્વેનું દિગ્દર્શન કરાવી તેમાં રહેલા વિસંવાદ શેાધી પેાતાનું અહુશ્રુતપણું દાખવ્યું છે. ૨૦. દશવૈકાલિક—સૂત્ર એ પ્રાચીન સય્યભવ સૂરિકૃત જૈનગમ છે તે પર પ્રસિદ્ધ હરિભદ્રસૂરિએ ટીકા કરી છે. કર્તા કહે છે કે તે ટીકા વિષમ છે તેથી શિષ્યાને અર્થે શીઘ્રોાધ થાય તે હેતુથી સુગમ કરી છે. ( મુદ્રિત સં૰ ૧૯૭૫ ) ૨૧. કલ્પસૂત્ર—એ પણ પ્રાચીન, ભદ્રબાહુકૃત જૈનાગમ છે. આ પરની કર્તાની ટીકા ડા॰ જેકાખી (કે જેણે અંગ્રેજીમાં આ સૂત્રને અનુવાદ કરેલ છે. જુએ સેક્રેડ બુક્સ ઓફ ધ ઇટ ) ના કહેવા પ્રમાણે જિનપ્રભ મુનિએ કલ્પસૂત્ર પર રચેલી 'દૈવિષૌષધિ નામની ટીકાના માત્ર સક્ષિપ્ત સાર– abstract-છે. આ જિનરાજસૂરિ ( કે જેનું રિપદ સં૦ ૧૬૭૪થી મરણ સં૦ ૧૬૮૬ સુધી રહ્યું ) ના રાજ્યમાં તે જિનસાગર સૂરિના યૌવરાજ્યમાં લૂણુસર ગામમાં આરંભ કરીને તેજ વર્ષીમાં ઐષારિણી પુરમાં પૂર્ણ કરેલ છે, તેથી આ રચના સ૦ ૧૬૭૪ થી ૧૬૮૬ ની વચમાં કરી છે તે તે દરમ્યાનમાં Aho ! Shrutgyanam
SR No.009880
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages176
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy