SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ જન સાહિત્ય સાધક [ ખંડ ૨ સંસ્કૃત ભાષામાં કૃતિઓ . કવિ એક સમર્થ વિદ્વાન, ટીકાકાર, સંગ્રહકાર, શબ્દશાસ્ત્રી, છંદશાસ્ત્રી અને અનેક ગ્રંથન અવલોકનકાર અને અવગાહનાર હતા એ તેમના નીચેના ગ્રંથે પરથી જણાઈ આવે છે. આ ગ્રંથ ગૂર્જર ભાષા સિવાયના છે ભાવશતક લોક ૧૦૧ સં. ૧૬૪૧. રૂપમાલા પર વૃત્તિ લે. ૪૦૦, સં. ૧૬૬૩ આ વૃત્તિ કવિના પ્રગુરૂ ઉક્ત જિનચંદ્ર સૂરિના શિષ્ય રત્નનિધાન ગણીએ શેાધી હતી. કાલિકાચાર્ય કથા (સંસ્કૃત) સં. ૧૬૬૬. સામાચારી શતક સં. ૧૬ડર મેડતામાં. વિશેષ શતક (પત્ર ૬૭) સં. ૧૮૭૨ મેડતામાં, આને ઉલ્લેખ કર્તાએ પિતાની ગાથા સહસ્ત્રીમાં કર્યો છે. રચ્યા દિન પાWજન્મ દિને. વિચાર શતક (પત્ર ૪૫) સં૧૬૭૪. ૧૯ અષ્ટલક્ષી સં. ૧૬૭૬ (રસ જલધિરાગ ગેસમેતે) લાહેર. આ શાળાને તે ૌહશ—એ રીતના વાક્યના આઠ લાખ અર્થેવાળે ગ્રંથ છે. આનું બીજું નામ અથરત્નાવલિ છે. તે લાભપુર (લાહોર) માં પૂર્ણ કર્યો. (પી. રી. ૪ થે. પૃ. ૬૮-૭૩) આ અષ્ટલક્ષી ગ્રંથ કવિએ સં. ૧૬૪૯ પહેલાં શરૂ કરી તે વર્ષમાં એક પુસ્તકના પ્રમાણને કરી નાંખ્યું હોવો જોઈએ એમ જણાય છે. એટલું જ નહિ પણ તે વર્ષમાં શ્રી અકબર બાદશાહે ખુદ રાજસભામાં વાચી સાંભળી આ પુસ્તક સ્વહસ્તે લઈ કવિના હાથમાં આપી તે રીતે પ્રમાણભૂત કર્યો એવું પિતે આ ગ્રંથમાં જ જણાવે છે – ૧૯આમાં પહેલા એક શ્લોકમાં સૂર્યદેવની સ્તુતિ કરી છે તે. ખાસ ધ્યાન ખેંચે છે. ત્યારપછી બીજા લેકમાં બ્રાહ્મી-સરસ્વતીની સ્તુતિ કરી જણાવે છે કે “રાજા નો દાંતે સૌખ્યું' એ લોકના એક પાદના મેં નિજબુદ્ધિની વૃદ્ધિ નિમિત્તે અર્થો કર્યા છે તેમાં તે પાદમાંના “રાજા” નો અર્થ સૂર્ય પણ થાય છે એમ જણાવી સૂર્યદેવનાં નામ આપે છે सावित्री भविता राजा विसृजो विघृणो विराट् । सप्तार्चिः सप्ततुरगः सप्तालोकनमस्कृतः ।। એમ કંદપુરાણમાં શ્રી સૂર્યસહસ્ત્ર નામમાં જણાવ્યું છે તેથી રાજા એટલે શ્રી સૂર્ય, નઃ એટલે અમને સૌખ્ય આપે છે. આમ જૂદા જૂદા અર્થો દરેક શબ્દોના મૂકી આખા વાક્યનો અર્થ કરી, સર્વે મળી આઠ લાખ અર્થ કર્યા છે તે જણાવી છેવટે પિતાની પ્રશક્તિ આપે છે. Aho ! Shrutgyanam
SR No.009880
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages176
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy