SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય સાધક [ ખંડ ૨; એક પણ શતક જેનેાની ગૂર્જર સાહિત્યસેવા વગરનું રહ્યું નથી. જૈન સાધુએએ ભંડારાદ્વારા આ સ સાચવી રાખ્યું છે, તે માટે તેમને ધન્યવાદ ઘટે છે, અને તેથી તે સર્વાં સાહિત્યને ઇતિહાસ અખંડ લખી શકાશે. તેમ થયે વિશેષ પ્રભાનાં દર્શન થશે. રા. નરિસંહરાવે આંકેલ ગૂજરાતી ભાષાના વિકાસક્રમની સમયરેખામાં સ૦ ૧૬૫૦ થી ૧૯૫૦ સુધીની ભાષાને ‘મધ્ય ગુજરાતી ' કહી છે. આ મધ્ય ગુજરાતી કે ઉપર નિર્દેશેલ મધ્યકાલીન યુગમાં પ્રસ્તુત કવિ (વિક્રમ સત્તરમે સૈકા ) થયેલ છે. તે સૈકામાં અનેક સુંદર કૃતિઓ રચી પેાતાને સિદ્ધહસ્ત આખ્યાન-કથા કવિ તરીકે સિદ્ધ કરનાર જૈનકિવ નામે કુશલ લાભ (કૃતિઓ સં॰ ૧૯૧૭ થી ૧૯૨૪), સામિવમલ સૂરિ ( કૃતિ સ’૦ ૧૬૧૫ થી ૧૬૩૩), નયસુંદર ( કવિતાકાલ સ૦ ૧૬૩૨ થી ૧૯૬૯), પ્રસ્તુત કવિ સમયસુંદર ( સ૦ ૧૬૫૮ થી ૧૭૦૦ ), અને શ્રાવક કવિ ઋષભદાસ ( કવિતાકાલ સ ૧૬૯૨ થી ૧૯૯૭) એ પાંચ અગ્રભાગ લે છે. આ પૈકી ઋષભદાસ સબંધી લેખ પાંચમી ગુર્જર સાહિત્ય પરિષમાં મેં જરા વિસ્તારથી લખી મોકલ્યા હતા તે છપાઇ ગયેા છે, અને નયસુન્દર સબંધી મારો નિષધ આનંદ કાવ્ય મહેાધિના છઠ્ઠા મૌક્તિકની પ્રસ્તાવનામાં પ્રકટ થયા છે. આ લેખદ્વારા કવિવર સમયસુન્દર સંબંધી-કઇંક હકીકત જણાવવા મેં પ્રયત્ન કર્યો છે. મધ્યયુગનું કથાસાહિત્ય. સં૰ સત્તરમા સૈકાના પ્રારભથી લાકકથાઓને કાવ્યમાં મૂકવાના સુંદર પ્રયાસેા જૈન સાધુઓના હાથથી થઇ રહ્યા હતા. માત્ર પેાતાના ધાર્મિક કથા સાહિત્યમાંથી જ વસ્તુ લઈ જૈન સાધુઓએ પેાતાનું-જૈન કાવ્ય સાહિત્ય અખંડપણે ઉત્પન્ન કર્યું છે . ( જેમ પ્રેમાનંદાદ્ધિએ કર્યું છે તેમ), એટલું જ નહિ, પશુ તે ઉપરાંત લેાકકથાઓને પણ કાર્યમાં ( શામળદાસાદિની માફક ) ઉતારી છે; વિશેષમાં તેઓએ, એ અને કવિઓ-પ્રેમાન’દ અને શામળભટ્ટ-ની અગાઉના સૈકામાં એટલે સંવત સત્તરમા સૈકામાં તેના પ્રાર’ભથી ભાષામાં અવતાર્યું છે. આના સમર્થનમાં કહીશું કે સ`૦ ૧૫૬૦ માં સિંહકુશલે નંદબત્રીશી રચી, ઉદયભાનુએ વિસ' ૧૫૬૫ માં વિક્રમસેન ચાપાઇ રચી કે જેના માટે રા. મણિભાઇ મકારભાઇએ નોંધ કરી છે કે પાંચસે. છાસઠ ટુકના આ પ્રમ'ધ છે. દરેક રીતે તે શામળભટની વાત સાથે હરીફાઇ કરે તેવા છે. આ પ્રબંધની રચના કાઇપણ રીતે શામળભટ્ટની વાર્તાથી ઉતરતા પ્રકારની નથી ’; ત્યારપછી કુશલલાલે સ૰ ૧૯૧૬ માં માધવ-કામકું ડલા ૨ કુશળલાભ-ખરતર ગચ્છના અભયધમ ઉપાધ્યાયના શિષ્ય. તેમણે ઉક્ત તેજસાર રાસ, વીરમગામમાં સ ૧૬૨૪ માં, અગડદત્તરાસ, નવકાર છંદાદિ રચેલ છે. Aho ! Shrutgyanam એ કથા ઉપરાંત છંદ, ગાડી પાર્શ્વનાથ
SR No.009880
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages176
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy