SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગવતી. ૧૨૩૩-૧ર૩૮. નગરશેઠની અને વેપારીઓની સૂચનાથી પછી (ભેટ મુકતી વખતેલાવવામાં આવે છે એવા પ્રકારને) એક ઘડો આયે. અમને અમારે આસને બેસાડયા પછી તે સંબંધીજનેએ અમારા આજ સુધીના જીવન વિશેની વાતે પુછવા માંડી. ત્યારે મારા પ્રિયે અમને જે અનુભવ થયું હતું તે સ (અથથી ઇતિ સુધી અનુક્રમે) એમને કહી સંભળાવ્યુંઅમે એકવાર સાથે વસતાં, એ સહવાસ પ્રિય હોવા છતાં અમારૂં મૃત્યું થયું ને તેથી વિગ થયે, એ ચિત્રને લીધે પાછા સંજોગ થયે, મછવામાં બેશીને નાશી ગયાં, લટારાના હાથમાં ફસાયાં, મરણના મેંમાં જઈ પડયાં, એમની ગુફામાંથી એક લૂટારાએ બચાવી: નસાડયાં, વનમાં પ્રવાસ કર્યો, એક ગામ મળી આવ્યું અને છેવટે કુમાષહસ્તી સાથે ભેટે થે. આ સે વાતે વર્ણવી. ૧ર૩૯-૧૨૪૪. અમારે એસા અનુભવ મારા સ્વામીએ વર્ણવ્યું તે સાંભળીને બંને પક્ષની મારા પિતાના કુટુંબની અને મારા સ્વામીના કુટુંબની) આંખમાં પાછાં આંસુ ભરાઈ આવ્યાં, અને મારા પિતા બેલ્યાઃ “તમે આ વાત અમને પહેલાં કેમ ના કહી? તમને આટલું દુઃખેય પડત નહિ ને આટલે પસ્તાવો થાત નહિ. જરા પણ ભલું કર્યું હોય તેને માટે પણ સારે માણસ હદ ઉપરાંત ઉપકાર માને છે અને એને બદલે વાળી શકાય નહિ ત્યાં સુધી પિતાને માને છે. ત્યારે જેનું એકવાર ભલું કર્યું છે તેના ઉપર વળા કરી ભલું કરાય તે માણસે ઉપકાર માને નહિ તે શી રીતે જીવી શકે? એવા ભલાને એને મંદરપર્વત જેટલો ભાર લાગે છે અને તેને બેવડે બદલે વાળી શકાય ત્યારે જ એને સંતોષ થઈ શકે છે. તમે મને જીવન આપ્યું છે, ત્યારે હું પણ તમને જીવન આપી શકું તે જ જીવવું સારું લાગે.' ૧૨૪૫-૧ર૪૮. આવાં આવાં વચનેથી ગૃહપતિએ (મારા પિતાએ) અને બીજા શેઠીઆઓએ અમને રીઝવ્યાં. અને અમારા પાછા આવવાથી અમારા ઘરનાં બધાં માણસે ખુશી થયાં હતાં. ખરે, અજાણ્યા લેક, ને સારું નગર પણ, અમને હેતે મળવા ઉતાવળે ભરાઈ ગયું; અને વખાણ કરવા માટે, આશીર્વાદ આપવા માટે અને વધાવવા માટે અમે સુંદર કીમતી ભેટ આપી. કુમાષહસ્તીને તે બદલામાં હજાર સેનામહોરે મળી અને અમને પણું. સૌ સંબંધીઓએ એકઠાં મળીને અમૂલ્ય ભેટ આપી. ૧૨૪૯-૧રપ૩, શુભ મુહુત નિરધારીને અમારા બંને કુટુંબને શેભે એવા ઠાઠથી–નગરમાં કદી થયો નહિ એવા ઠાઠથી–અમારાં લગ્ન થયાં, આખો વખત એ અસાધારણ ઉત્સવ મંડાયે કે અનેક લેકે આ આનંદ કદી નહિ અનુભવ્યો હશે! અને અમારા બંને કુટુંબ હૃદયભારી મિત્રતાએ, આનંદશેકને સમાન અનુભવ કરવા લાગ્યાં, અને એને કુટુંબો જાણે એકજ હોય એમ દેખાવા લાગ્યાં. વળી મારા સવામીએ ગ્રહથેલેવાનાં (આપણા ધર્મના પાંચ વ્રત લીધાં અને જિનપ્રભુના સુંદર અમૃતે દેશનું મનન Aho I Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy