SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ગુફામાંથી પલાયન પ ઉડી જતાં અને એમની પાંખાના અવાજ, પુંડી ખાઇને પડતાં સુકાં પાદડાંના ખખડાટ જેવા સભળાતા. વળી રાની ભેંસેા, વાઘ, ચિત્તા અને જરખની ખૂમા, તેમજ પ ીઓની અનેક પ્રકારની ચીસા (દૂરદૂરથી ) સંભળાતી. અમે મહાલયમાં પડતું મુકર્યું હતું તે. છતાં ચ, અમે કહી શકીએ કે, વનનાં અધાં પ્રાણીએ ને પશુપ ́ખીએ સારે નશીએ શાન્તિ રાખી રહ્યાં હતાં.. ૧૦૬૮-૧૦૭૧. છેવટે મે હાથીઓએ તેાડી પાડેલાં ડાળ જોયાં, જેના ઉપરથી ફળકુલ તેડી લીધાં હતાં. આ અને બીજી નીશાનીઓથી જાણી લીધું કે હવે અમે વનને છેડે આવ્યાં છીએ. અને ત્યારે એ લૂટારાએ અમને કહ્યું: હવે તમે વનની બહાર આવ્યાં છે. ને હવે કંઇ ભે! જેવું નથી. પાસે જ ગામડાં આવે છે. આ મેનને રસ્તે તમે ચાલ્યાં જાએ. હું... પણ ખીજે રસ્તે ચાલ્યેા જાઉં છું. લૂંટારાની શુકામાં મારા સરદારના હુકમને અનુસરીન કેદમાં રાખ્યાં ન સંતાપ્યાં તે માટે ખમા કરો, ’ ૧૦૭૨-૧૦૭પ. મારા સ્વામીએ ઉપકારની લાગણીથી લૂટારાની, અમારૂં ભલુ કરનારની, આંખ સામે જોયુ અને શુદ્ધ નમ્રસ્વરે કહ્યું: ‘ અમારે કોઇ ( સહાયક) સ`ખ*મીએ પાસે હતા નહિ તેવી વેળાએ, તમને એવા હુકમ હતા છતાં, તમે અમારાં જીવન ઉગારી લીધાં છે. કોઇ પણ આધાર કે છત્ર વનાનાં અને જીવનાશા હારી બેઠેલાં અમને તે એમજ લાગ્યું હતું કે અમે કાંશીએ ચંઢી ગયાં છીએ અને અમારા ગળાં ઉપર (માંતની ) દારી લાગી છે, એ ઢારીને તમે વીરતાથી કાપી નાખી છે. વસનગરમાં નસતા શેઠ ધનદેવને પુત્ર હું પદ્મદેવ છુ, એ વાતની કાઇ પણ સાખ પુરશે. ’ ? ૧૦૭૬-૧૦૭૯, અને વળી એમણે કહ્યું': · ચાલે ત્યાં, અમે તમને સારી પેઠે ખલા આપીશુ. ' લૂટારાએ ઉત્તર આપ્યા: જોઇ લેઇશું. ' ( તે ઉપરથી મારા સ્વામીએ કરી કહ્યુંઃ ) ‘ જ્યારે ત્યાં આવવાનું થાય ત્યારે તમને સમ છે કે, તમે અમને જરૂર મળજો. જેણે જીવ બચાવ્યા હાય તેને તેના જેવા સરખા બદલે તે કરી જ આપી શકાય નહિ, પણ તમે અમારા ઉપર કમમાં કમ એટલી તે કૃપા કરશેા જ કે જેથી અમે તમારા સ્નેહભર્યાં આદર કરી શકીએ, ’ ૧૦૮૦-૧૦૮૧. એણે ઉત્તર આપ્યોઃ ‘તમે મારાથી સતેષ પામ્યાં છે એ જ મારે તે ઘણું છે.' આટલું ખેલ્યા પછી વળી એ બેલ્વે: ‘હવે તમે તમારી મેળે ચાલતાં થાઓ.’ એમ કહી એ પર્વતને રસ્તે ચાલતા થયા અને અમે મેદાનમાં રખડવા લાગ્યાં. ૧૦૮૨-૧૦૮૬, રસ્તા વિનાના મેદાનમાં મારાથી ચાલવું મુશ્કેલ થઈ પડયું. અત્યાર સુધી અમે બહુ ઉતાવળે ચાલ્યાં હતાં અને હવે તે ભુખ, તરસને થાકથી એક બાઈ ગઈ હતી. તેથી કેવળ સુકાઈ ગએલે મ્હાંએ ચાલતાં પગ લથડતા હતા. મારાથી જરા ય ચાલવું અશકય થઈ પડ્યું. એટલે મારા સ્વામીએ મને પેાતાની પીઠ ઉપર ઊંચકી લીધી, પણ એમને શ્રમ પડે એથી તરત જ નીચે ઉતરી પડયા મે એર Aho ! Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy