SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ તરગવતી હતું. પછી અમે ધ્રુજતે શરીરે એકએકને હાથ ઝાલીને પાછલે બારણે થઈને મારા ભવ્ય મહેલમાંથી બહાર નિકળી ગયાં. (અમારા નગર) શાસ્ત્રીને સ્વર્ગસમી શોભા આપનારે રાજમાર્ગે થઈને અમે કુલમાળાના જેવા લાંબા ચિટામાં ચાયાં. પણ આ સુંદર દેખાવ ઉપર મારી આંખ ચેટે શી રીતે ? કારણ કે મારા વિચાર તે મારા પ્રિયમાં જઈ ચેટયા હતાઆજે મારા પ્રિયને જોઈ શકાશે એ જ વિચારે મારા મનમાં ઘળાતા હતા. એથી મને થાક પણ લાગે નહિ. માણસની ભીડ તે હતી, તે ય અમે ઉતાવળે પગલે ચાલ્યાં અને અનેક હરકતો વેઠીને પણ આખરે અમે મંદિરમાં આવી પહેંચ્યાં. સખીએ મને એ બતાવ્યા, તે વેળાએ એ પિતાના મિત્રની વચ્ચે દરવાજા ઉપર બેઠા હતા અને વીણા વગાડતા હતા. શરચંદ્રની પિઠે એને પ્રકાશ આપી રહ્યા હતા. ૮૧૦-૮૨૦. વગર હાભેચાત્યે મેં તો એમને જોયા જ કર્યા, છતાં યે મારી આ એમને જોઇને ધરાઈ નહિ. વારંવાર એ તે આંસુથી ભરાઈ જતો. મારા ચકવાકના ભવના મારા સ્વામીને જેમ જેમ જોયા કર્યા, તેમ તેમ એમને જોવાની મારી તૃષ્ણા અત્યારે વધતી ગઈ. માત્ર એમની જ નજર અમારા ઉપર પડવાને કારણે આનંદ પામીને અમે ત્યાં પાસે ઉભાં, અને છતાં ય પાસે જઈ શકતાં નહોતાં. એવામાં સારે નશીબે એમણે પિતાના મિત્રને રજા આપી. “જાઓ હવે, શર૬રાત્રિમાં જઈ આનંદ કરે, હું હવે સુઈ જઈશ.” એ લેક ગયા કે તરત જ એ મારી સખી (જેને એમણે ઓળખી લીધી હતી) તરફ જોઈ બેયાઃ “આવ, જે ચિત્રો નગરશેઠને ઘેર મુક્યાં હતાં, તે આપણે જોઈએ.” (આમ એ બોલતા હતા ત્યારે, હું મારા શણગારને અને કપડાંને ઠીકઠાક કઈ જતી હતી ને મારે અભિમાની હૃદયે, કામદેવને જાણે અવતાર ના હોય એવા મારા પ્રિયને મને નમાન્યા જોઈ રહી હતી. સખી સભ્યભાવે એમની પાસે ગઈ, એટલે એ તરત જ સભ્યભાવે ઉઠયા ને જે ખંડમાં હું શરમ ને ગભરાટની મારી સંતાઈ ઉભી હતી તે જ ખંડમાં (મારી સખીના દેરાયા) આવી ઉભા. પછી એ આનંદભરી આંખેએ નેહરુખ વદને બેલ્યા. ૮૨૧-૮૨૫. “તારી સખી, મારા જીવનસરોવરને પોષનારી, મને સુખ આપનારી સહચરી, મારા હૃદયની રાણું કુશળ તે છે ને? જ્યારથી મદનપ્રભુનાં બાણથી હું ઘ. વાય છું ને તેને મળવાને ઉણુક બને છું ત્યારથી મને કશું ચેન પડતું નથી. “તમે શર૬રાત્રિમાં આનંદ કરો મારે હવે સુઈ જવું છે” એવું બહાનું કાઢીને મારા મિત્રોને મેં વિદાય કરી દીધા છે તે માત્ર મારી ચાલાકી જ હતી. (સાચી વાત તે એ હતી કે) તેમની સેબતમાંથી છુટા પડી મારે ફાવે તેમ તમારે મહેલે જવું હતું અને ત્યાં એ ચિત્રો જેવાં હતાં. પણ તને જોતાની સાથે જ મને થયેલા આનંદને લીધે મારા હૃદયને શેક ઉદ્ઘ ગયે છે. કહે, મારી પ્રિયા પાસેથી તું શે સંદેશે લઈ આવી છે? ” Aho! Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy